1. Home
  2. Tag "tarak mehta ka ulta chshma"

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શોના એક્ટર ‘સુંદર’ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 

તારક મેહતામાં સુંદરનો રોલ પ્લે કરનાર મયુર વાકાણી કોરોનાગ્રસ્ત હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ અમદાવાદ – ‘સોની સબ’ પર સૌથી વધુ જોવાતો શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના ભાઈ સુંદરનો રોલ પ્લે કરનારા અમદાવાદી એક્ટર મયૂર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મળતી […]

‘તારક મહેતા’ શોના જેઠાલાલને ફાઈનલી મળી ગઈ દયા…..આ રિયાલિટી શો માં જોવા મળશે દયાભાભી સહીતની સ્ટાર કાસ્ટ

 જેઠાલાલને ફાઈનલી મળી ગઈ તેની દયા  રિયાલિટી શો જોવા મળશે રિયલ દયાભાભી સહીતની સ્ટાર કાસ્ટ સોની સબ પર પ્રસારીત થતી તારક મહેતા કા ઉલટા ચશ્મા… શો ખુબ જ લોક પ્રિય શો છે, છેલ્લા 12 વર્ષથી લોકોને મનોરંજન કરાવી રહ્યો છે,નાનાથી મોટા દરેક લોકો આ શોને ખુબ જ પસંદ કરી રહ્યા છે, જો કે આ શોની […]

ફેમસ શો ‘તારક મહેકા કા ઉલટા ચશ્મા’ના તારક મહેતાની એક દિવસની ફિ આટલી – શાનદાર છે તેમની લાઈફસ્ટાઈલ

સતત 12 વર્ષ થી તારક મહેતા કા ઉલટા ચશ્મા દર્શકોનો પ્રિય શો તારક મેહતા એટલે કે શૈલેષ લોઢા એક દિવસના દોઠ લાખ રુપિયા કમાય છે શૈલેષ લોઢાએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે ખુબ જ ફેમસ શો કે જે દર્શકોને પેટ પકડી પકડીને હસાવે છે, જી હા આપણે વાત કરી રહ્યા છે ‘તારક મહેતા કા ઉલટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code