1. Home
  2. Tag "Tarak Mehta"

તારક મહેતાના ફેન છો ? તો તમારા માટે આવ્યો છે ગેમ શો રન જેઠા રન,દયાબેન પણ જોવા મળશે

મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બધાની ફેવરિટ છે.આ શો લાંબા સમયથી ટીવી પર ચાલી રહ્યો છે. બાળકોથી લઈને વડીલોને આ શો ગમે છે.એવામાં હવે મેકર્સ શોમાં એક એવી ગેમ લઈને આવ્યા છે, જે ફેન્સનું વધુ મનોરંજન કરશે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બનેલી ગેમનું નામ રન જેઠા રન છે. સિરિયલનું પાત્ર જેઠાલાલ (દિલીપ જોષી) […]

‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ,બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ  

‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ   ફેંસ સાથે શેર કર્યું ગૂડ ન્યુઝ મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટેલિવિઝન શો છે જેના વિશે હંમેશા કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. કોમેડી શોના દરેક પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. આ પાત્રોમાંથી એક આપણા ‘ટપ્પુ’ જી પણ છે. તારક મહેતા […]

તારક મહેતામાં નહીં જોવા મળે આ ચહેરો

‘તારક મહેતા’ શો માંથી આવ્યા ખરાબ સમાચાર શૈલેષ લોઢા કરે છે તારકનો રોલ શૈલેષ લોઢા શો છોડવાના છે મુંબઈ:સૌથી લોકપ્રિય સિટકોમ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિશા વાકાણી, નેહા મહેતા, ગુરચરણ સિંહ પછી હવે વધુ એક જાણીતો ચહેરો શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે સાંભળવામાં આવ્યું છે […]

 ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફેમ નટ્ટુ કાકાને છે કેન્સર – 77 વર્ષિય ઘનશ્યામ નાયક લઈ રહ્યા છે સારવાર

તારક મહેતાના નટૂ કાકાને કેન્સરની બિમારી તેમની સાચી રહીછે સારવાર એપ્રિલ મહિનામાં તેમને આ વાતની થઈ હતી જાણ   મુંબઈઃ- ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં’ જે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય શો છે,જેમાં નટ્ટુ કાકા ‘ની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા એક્ટર 77 વર્ષીય ઘનશ્યામ નાયક કેન્સર સામે લડત લડી રહ્યા છે, આ વર્ષના એપ્રિલ […]

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, શોના એક્ટર ‘સુંદર’ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ 

તારક મેહતામાં સુંદરનો રોલ પ્લે કરનાર મયુર વાકાણી કોરોનાગ્રસ્ત હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ અમદાવાદ – ‘સોની સબ’ પર સૌથી વધુ જોવાતો શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના ભાઈ સુંદરનો રોલ પ્લે કરનારા અમદાવાદી એક્ટર મયૂર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેઓ હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મળતી […]

ફેમસ શો ‘તારક મહેકા કા ઉલટા ચશ્મા’ના તારક મહેતાની એક દિવસની ફિ આટલી – શાનદાર છે તેમની લાઈફસ્ટાઈલ

સતત 12 વર્ષ થી તારક મહેતા કા ઉલટા ચશ્મા દર્શકોનો પ્રિય શો તારક મેહતા એટલે કે શૈલેષ લોઢા એક દિવસના દોઠ લાખ રુપિયા કમાય છે શૈલેષ લોઢાએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે ખુબ જ ફેમસ શો કે જે દર્શકોને પેટ પકડી પકડીને હસાવે છે, જી હા આપણે વાત કરી રહ્યા છે ‘તારક મહેતા કા ઉલટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code