વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં
દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે […]


