1. Home
  2. Tag "Tech news"

એક દિવસમાં તમે ગૂગલ પે પર આટલા પૈસા કરી શકો છો ટ્રાન્સફર, 1 દિવસમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે

નવી દિલ્હી: ગૂગલ પે UPI આધારિત મની ટ્રાન્સફર એપ્લિકેશન છે. આજે જી પે મોટા પાયે યૂઝ થાય છે. Google Payનું ઇન્ટરફેસ એકદમ સરળ છે. તમે ગૂગલ પેથી માત્ર સેકન્ડોમાં જ એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કે ગૂગલ પે પર પણ ટ્રાન્ઝેક્શન માટેની એક મર્યાદા હોય છે. ગૂગલ પેએ એક લિમિટ […]

ભૂલમાં પણ ફેસબૂકમાં આ પ્રકારની કોમેન્ટ્સ ના કરશો, બાકી જેલભેગા થશો

નવી દિલ્હી: જો તમે પણ એક સક્રિય ફેસબૂક યૂઝર છો તો તમે પણ વારંવાર પોસ્ટ્સ અને કોમેન્ટ્સ ચોક્કસપણે કરતા હશો. જો કે ક્યારેક તમારી એક ભૂલથી કરાયેલી ખોટી કોમેન્ટ તમને જેલ ભેગા કરી શકે છે. ફેસબૂકમાં ઘણી વખત કેટલાક શખ્સો બીજીના પોસ્ટ પર ખોટી કોમેન્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોમેન્ટ્સ પર […]

Crypto.comના હજારો એકાઉન્ટ્સ થયા હેક, 14 કલાક બાદ પ્લેટફોર્મ ઑનલાઇન થયું

ક્રિપ્ટો ડોટ કોમના હજારો એકાઉન્ટ્સ હેક જો કે રોકાણકારોના પૈસા સલામત કંપનીના CEOએ અનધિકૃત પ્રવૃત્તિની પુષ્ટિ કરી નવી દિલ્હી: ક્રિપ્ટો એક્સચેન્જ કંપની Crypto.com તાજેતરમાં મોટી સુરક્ષા ચૂકથી પ્રભાવિત થઇ હતી. કંપનીના CEO, ક્રિસ માર્ઝેલેકે પુષ્ટિ કરી કે અંદાજે 400 ગ્રાહક ખાતાઓની વિગતો લીક થઇ છે. ઘણા યૂઝર્સે તેમના ચોરાયેલા પૈસા વિશે ફરિયાદ કર્યા પછી આ […]

ગૂગલ મુકાયું મુશ્કેલીમાં, આ દેશમાં ગૂગલની આ સર્વિસ ગેરકાયદેસર જાહેર થઇ

ગૂગલને ઓસ્ટ્રિયામાં લાગ્યો ઝટકો ઓસ્ટ્રિયામાં હવે ગૂગલ એનાલિટિક્સ ગેરકાયદેસર ગગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે: ઓસ્ટ્રિયા કોર્ટ નવી દિલ્હી: યુરોપમાં ગૂગલની મુશ્કેલી વધી છે અને તેને મોટો ઝટકો લાગ્યો છે. એક કેસની સુનાવણીમાં ઓસ્ટ્રિયા કોર્ટનું માનવું છે કે ગૂગલ એનાલિટિક્સ યુરોપિયન ડેટા પ્રોટેક્શન કાયદાનો ભંગ કરી રહી છે. ઓસ્ટ્રિયામાં ગૂગલ એનાલિટિક્સ […]

જો તમે પણ વધુ સિમ કાર્ડ ધરાવો છો તો હવે નહીં ચાલે કેટલાક સિમ્સ, આ છે કારણ

નવી દિલ્હી: જો તમે પણ 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજથી કેટલાક સિમ બંધ થઇ જશે. ગત વર્ષે 7 ડિસેમ્બર, 2021ના રોજ ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત જેમની પાસે વધુ સિમ કાર્ડ છે તેમની છૂટ પૂરી કરવાનો આદેશ હતો. આ […]

ફોનનું સ્ટોરેજ થઇ ગયું છે ફૂલ? તો આ સ્ટેપ્સની મદદથી વધુ સ્ટોરેજ મેળવો

નવી દિલ્હી: આપણે રોજીંદા જીવનના અનેક કામકાજ પૂર્ણ કરવા માટે સ્માર્ટફોનનો અનેકવાર ઉપયોગ કરતા હોય છે પરંતુ ફોટો અને વીડિયો શેરિંગને કારણે ફોન પર હજારો ફોટો અને વીડિયો સ્ટોરેજને કારણે ભરાઇ જાય છે. આપણે ગમે તેટલો વધારે સ્પેસ ધરાવતો સ્માર્ટફોન ખરીદીએ તો પણ સ્ટોરેજ ઓછું જ પડે છે. આજે અમે આપને સ્ટોરેજ ખાલી રાખવા માટેની […]

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવાની છે ચિંતા? તો બેફિકર રહો અને આ રીતે ઘરે બેઠા સરનામું બદલો

બીજા રાજ્યમાં છો અને ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે? તો રહેજો બેફિકર અહીંયા આપેલા સ્ટેપ્સથી ઘરે બેઠા સરનામું બદલો નવી દિલ્હી: આજે આધારકાર્ડની જેમ જ ચૂંટણી કાર્ડને પણ એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ ચૂંટણી કાર્ડ અતિ આવશ્યક દસ્તાવેજ છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતી વખતે તમને એ […]

Gmail માટે આ ટિપ્સ-ટ્રિક્સ અજમાવો અને Gmailને વધુ સરળતાપૂર્વક હેન્ડલ કરો

તમે જીમેઇલ ઇનબોક્સને મેનેજ કરી શકો છો તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી જીમેઇલ સરળતાપૂર્વક થશે હેન્ડલ નવી દિલ્હી: અત્યારે જો ઇમેઇલ સેવા માટે સૌથી વધુ વપરાતી કોઇ સર્વિસ હોય તો તે ગૂગલની જીમેઇલ સેવા છે. આજે દરરોજ વિશ્વભરમાં કરોડો ઇમેઇલ ગૂગલ જીમેઇલના માધ્યમથી મોકલવામાં આવે છે. આમ તો તમે જ્યારે જીમેઇલ ખોલશો […]

જાણો શું હોય છે Teleprompter, કેવી રીતે કામ કરે છે? જેનાથી દિગ્ગજ નેતાઓ આપે છે સંબોધન

નવી દિલ્હી: પીએમ મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો ત્યારે આ વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પીએમ મોદી કોઇ અડચણને કારણે સંબોધન અધવચ્ચેથી જ પડતું મૂકવાની નોબત આવી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં આનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પીએમ મોદીને સંબોધન રોકવું પડ્યું તેમના માટે ટેલિપ્રોમ્પટરને જવાબદાર માનવામાં આવે છે. જો કે પીએમ […]

કેટલાક ચાર્જર પર હોય છે ડબલ સ્કવેર,જાણો શું થાય છે તેનો અર્થ

શું તમારા ચાર્જર પર પણ છે ડબલ સ્કેવર તેનો એક વિશેષ અર્થ થાય છે જાણો તેનો અર્થ શું થાય છે નવી દિલ્હી: આપણે રોજિંદા જીવનમાં સૌથી વધુ સ્માર્ટફોનનો વપરાશ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય બારીકાઇથી ફોનના ચાર્જર તરફ જોયું છે? ફોનના ઘણા ચાર્જર પર કેટલીક વિગતો લખેલી હોય છે અને કેટલાક માર્કસ પણ બનેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code