1. Home
  2. Tag "Technology News Gujarati"

તમારી આ 5 ભૂલોના કારણે ઝડપથી બગડી રહી છે ફોનની બેટરી, જાણો ચાર્જિંગની સાચી રીત

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી રોજિંદી જિંદગીનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે. ઓફિસનું કામ હોય, ઓનલાઈન અભ્યાસ, સોશિયલ મીડિયા, વીડિયો જોવા કે મિત્રો અને પરિવાર સાથે વાતચીત, દરેક કામ માટે ફોનનો સતત ઉપયોગ થાય છે. આ સતત વપરાશના કારણે સ્માર્ટફોનના જે ભાગ પર સૌથી વધુ દબાણ આવે છે, તે છે તેની બેટરી. મોટાભાગના લોકો […]

AI ચેટબોટ્સનો વધુ પડતો ઉપયોગ છીનવી શકે છે તમારી વિચારવાની શક્તિ, સ્ટડીમાં ખુલાસો

કેમ્બ્રિજ , 6 એપ્રિલ, 2026: જો તમે તમારા દરેક નાના-મોટા કામ માટે ChatGPT, Gemini, Claude કે Grok જેવા AI ચેટબોટ્સ પર નિર્ભર છો, તો આ ટેવ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એક ચોંકાવનારા અભ્યાસમાં ચેતવણી આપી છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ ધીમે ધીમે માણસની […]

AI માનવ ક્ષમતાઓને અનેકગણી વધારશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: રાજધાની દિલ્હીમાં આયોજિત વિશ્વની સૌથી મોટી અને ઐતિહાસિક ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને માનવ ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું હતું. આ પ્રસંગે ગૂગલના CEO સુંદર પિચાઈ, ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન અને મેટાના એલેક્ઝાન્ડર વાંગ સહિતના વૈશ્વિક ટેક લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code