1. Home
  2. Tag "tellywood"

યે રિશ્તા ક્યા કહેલાતા હે….માં હવે નહી જોવા મળે કાર્તિક- મોહસીન ખાને શો ના લાસ્ટ સીનના ફોટો કર્યા શેર

યે રીશ્તા ક્યા કહેલાતા હેના એક્ટરે છોડ્યો શોટ લાસ્ટ સીનના ફોટો સાશિયલ મીડિયા પર કર્યા શેર મુંબઈઃ- છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાર પ્લસ પર યે રિશ્તા ક્યા કહેલાતા હે ,,,સિરીયલ ચાલી રહી છે, જેમાં સૌ પ્રથમ અક્ષરાના રોલમાં હિનાખાને પોતાની આગવી ઓળખ બનાવી ત્યાર બાદ તેની પુત્રી નાયરાના રોલમાં શિલાંગી જોશીએ પણ એક એલગ ઓળખ સાબિત […]

એક્ટર સિદ્ધાર્થ શુક્લા માટે આજે સાંજે 5 વાગ્યે પરિવારે પ્રેયર મીટનું આયોજન કર્યુંઃ- ફેન્સ પણ ઝૂમ લિંકથી આ મીટમાં જોડાઈ શકશે

સિદ્ધાર્થ શુક્લાના પરિવારે પ્રાર્થમા મીડનું આયોજન કર્યુંટ આજે સાંજે 6 વાગ્યે આ સભામાં ફએન્સ લોકો પણ જોડાઈ શકશે ચાહકો માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈઃ મનોરંજન જગતની જાણીતી હસ્તી સિદ્ધાર્થ શુક્લની અચાનક વિદાયથી તેના ચાહકો ખૂબ દુખી છે, માત્ર 40 વર્ષની વયે દુનિયાને તેમણે અલવિદા કહ્યું ,હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું , […]

‘સાથ નિભાના સાથિયા’ ફેમ કોકીલા મોદી ઉર્ફે રુપલ પટેલ હોસ્પિટલમાં દાખલ, પતિએ તબિયત અંગે આપી માહિતી

કોકિલા મોદી એટલે કે રુપલ પટેલ હેસ્પિટલમાં દાખલ હાલ તેમની તબિયતમાં સુધાર શું થયું હતું તે અંગે કોઈ માહિતી નથી   મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી અને ખૂબજ ફેમસ સિરિ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપીની સાસુનો રોલ પ્લે કરીને ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂપલ પટેલ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code