1. Home
  2. Tag "temperature will increase"

ગુજરાતમાં 5 દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચશે, અમદાવામાં યલો એલર્ટ

અમદાવાદ, 21 એપ્રિલ 2026: Temperatures in Gujarat will reach 43 degrees for 5 days ગુજરાતમાં વૈશાખી વાયરા સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે અમરેલી અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડીસા, અને વડોદરામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. […]

ગુજરાતમાં માવઠાનું જોર સમી જતા હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે

અમદાવાદ, 8 એપ્રિલ 2026: Temperature will increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો, હવે વાતાવરણમાં સર્જાયેલો ચક્રવાત શમી જતા તાપમાનમાં વધારો થશે. રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ […]

ગુજરાતમાં પાંચ દિવસ તાપમાન 43થી 45 ડીગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના અઢી મહિના દરમિયાન વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદના ઝાપટાં અને ગરમી મિશ્રિત વાતાવરણનો પણ લોકોએ અનુભવ કર્યો હતો. હવે ચોમાસાને દોઢ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં કાળઝાળ ગરમી લોકોને સહન કરવી પડશે.આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code