1. Home
  2. Tag "theft"

મોબાઇલમાં છુપાયેલી એપ્લિકેશનો તમારા ફોટા અને વોલેટની વિગતો ચોરી શકે છે ?

આજકાલ ફોનમાં એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી ઘણા લોકોને સુરક્ષા જોખમોનો સામનો કરવો પડે છે. તમારા ફોનમાં એવા ટૂલ્સ પણ ઇન્સ્ટોલ કરેલા છે જે ચુપચાપ તમારા ફોટા, વિગતો અને તમારા ક્રિપ્ટો વોલેટની માહિતી પણ ચોરી કરતા રહે છે. તાજેતરમાં સ્પાર્કકિટ્ટી નામનો એક નવો માલવેર બહાર આવ્યો છે, જે […]

અનઇન્સ્ટોલ કર્યા પછી પણ એપ્સ મોબાઇલ ડેટા ચોરી કરતી રહે છે, સેટિંગ્સમાં કરો આ ફેરફારો

ઘણી વખત આપણે ઑફર્સ અથવા ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઘણા પ્રકારની એપ્સ (Mobile Apps) ડાઉનલોડ કરીએ છીએ. પછી કામ પૂર્ણ થયા પછી, આપણે તેને ડિલીટ અથવા અનઇન્સ્ટોલ કરીએ છીએ અને રાહત અનુભવીએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અનઇન્સ્ટોલ કર્યા પછી પણ, એપ્સ તમારા ડેટાને એક્સેસ કરતી રહે છે. અહીં અમે તમને ફોનમાંથી તેને સંપૂર્ણપણે […]

બહાર પાર્ક કરેલી બાઈકને ચોરીથી અટકાવવા માટે આટલું ધ્યાન રાખો

ઘણીવાર એવું સાંભળવા મળે છે કે કોઈ વ્યક્તિ પોતાની બાઇક પાર્ક કરીને ચાલ્યો ગયો અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને બાઇક સ્થળ પર જોવા મળતી નથી. ચોરો ઘરની બહારથી બાઇક ચોરી જાય છે. જોકે, જો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવો છો તો તમે તમારી બાઇક ચોરાઈ જવાથી બચાવી શકો છો. મજબૂત તાળાનો ઉપયોગ કરોઃ બાઇક […]

સાયબર ગુનેગારો અપનાવી નવી તકનીક, “ઝીરો ક્લિક હેક” દ્વારા ડેટાની કરી રહ્યાં છે ચોરી

ડિજિટલ યુગમાં, મોબાઇલ ફોન અને લેપટોપ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. લોકો દિવસભર કોલ્સ, સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ અથવા મેસેજિંગ એપ્સ પર સમય વિતાવી રહ્યા છે. ધીમે ધીમે દરેક વ્યક્તિ ડિજિટલ પર નિર્ભર બની રહી છે. ડિજિટલ પર નિર્ભરતા વધી રહી છે તેમ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યો છે. તાજેતરના સમયમાં, સાયબર ગુનેગારોએ “ઝીરો […]

કારની સલામતી માટે અંદર ઈન્સટ્રોલ કરાવો આ ટેકનોલોજી, ચોરી નહીં થાય વાહન

આજના આધુનિક મહાનગરોમાં કાર ચોરી એક મોટી ચિંતા બની ગઈ છે. શહેરોમાં વાહનોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ ચોરો માટે નવી પદ્ધતિઓ શોધવાની તકો પણ વધી રહી છે. વ્યસ્ત જીવનશૈલી અને પાર્કિંગની અસુવિધાને કારણે, લોકો તેમના વાહનોની સુરક્ષા પર વધુ ધ્યાન આપી શકતા નથી, જેનો લાભ ચોરો લે છે. હાઇટેક ગેજેટ્સ અને અદ્યતન સુરક્ષા […]

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી […]

સોશિયલ મીડિયામાંથી તમારા ફોટા ચોરી રહ્યા છે સાઈબર ગુનેગારો !

આધુનિક ટેક્નોલોજીએ આપણું જીવન સરળ બનાવ્યું છે ત્યારે તેના ખતરનાક પાસાઓ પણ સામે આવી રહ્યા છે. આમાંની એક ડીપફેક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ હવે સાયબર ગુનેગારો દ્વારા હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિક દ્વારા કોઈપણ વ્યક્તિની તસવીર કે વીડિયોને વાંધાજનક સામગ્રીમાં બદલીને બદનામ કરી શકાય છે. ખાસ કરીને ડીપફેક ટેક્નોલોજી દ્વારા મહિલાઓની તસવીરો […]

ગાંધીનગરના કૂડાસણમાં હોસ્પિટલમાં ચોરીના કેસમાં કર્મચારી પકડાયો

કૂડાસણની હોસ્પિટલમાં 9 લાખના મેડિકલ ઉપકરણોની ચોરી થઈ હતી સીસીટીવી કૂટેજમાં હોસ્પિટલને એટેન્ડન્ટ ચોરી કરતો જોવા મળ્યો SPGએ મુદ્દામાલ સાથે આરોપી કર્મચારીને ઝડપી લીધો ગાંધીનગરઃ શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલી મેડિકલ સાધનોની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં જ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો કર્મચારી આ ચોરીમાં સંડોવાયેલો […]

દારૂની દુકાને ચોરી કરવા ગયેલો યુવક બોટલ જોઈને લલચાઈ બીયર પી ગયો, સવાર સુધી સૂતો રહ્યો

તેલંગાણાના મેડક જિલ્લામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેડક જિલ્લાના નરસિંહ મંડલમાં, એક ચોર દારૂની દુકાનમાં ચોરી કરવા ગયો, પરંતુ તે કરી શક્યો નહીં. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ચોર એટલો નશામાં હતો કે તે ત્યાં જ સૂઈ ગયો. પોલીસે જણાવ્યું કે નરસિંઘી મંડલ સેન્ટરમાં કનકદુર્ગા વાઇનના મેનેજરએ દુકાનને તાળું મારી દીધું અને […]

ચોરી ના થઈ જાય ફોનનો તમામ ડેટા, ખતરામાં કરોડો યુઝર્સ, સરકારે કહ્યું- તરત કરો આ કામ

ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા કરોડો લોકો ખતરામાં છે. ભરત સરકારે તેને લઈ ચેતવણી કરી છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમએ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓને લઈને ચેતવણી આપી છે. હેકર્સ આ કમજોરીઓનો ફાયદો ઉઠાવી તમારી સિસ્ટમનો ડેટા નિકાળી શકે છે. આ ડેટામાં લોગીન ક્રેડેશિયલ અને ફાઈનેંશિયલ ડિટેલ્સનો સમાવેશ થાય છે. WINDOWS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code