1. Home
  2. Tag "theft"

વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચારોનો તરખાટ, 200થી વધુ ખેડુતોના કેબલ તસ્કરો ઉઠાવી ગયા

રાજકોટઃ વિરપુર વિસ્તારમાં કેબલચોરોએ તરખાટ મચાવ્યો છે. ખેડુતોના બોર-કૂવાઓ પર ઈલેક્ટ્રિક મોટર સાથે જોડેલા કેબલની ચોરીના બનાવો વધી રહ્યા છે. વિરપુરના સીમ વિસ્તારમાં કેબલચોરીના 200 જેટલા બનાવ બન્યા છે. સીમ-ખેતરોમાં કેબલ સાચવવા માટે ખેડુતોને રાતના ઉજાગરા કરવા પડે છે. આથી પોલીસ સક્રિય બનીને પેટ્રોલિંગ વધારે અને કેબલચોરોને ઝડપી લે તેવી ખેડુતોમાં માગ ઊઠી છે. સૂત્રોના […]

અમદાવાદમાં ચોખાની બોરીઓની ચોરી કરીને તસ્કરો રિક્ષામાં ભાગ્યા, રિક્ષાને અકસ્માત થતાં આરોપીનું મોત

અમદાવાદ :  શહેરના દરિયાપુર વિસ્તારમાં એક દુકાનના તાળા તોડીને ચોખાની બોરીઓની ચોરી કરવામાં આવી હતી. અને તસ્કરોએ જે રિક્ષામાં ચોખાની બોરીઓની ચોરી કરી હતી તે રિક્ષાને અકસ્માત નડતા ત્રણ તસ્કોરેમાંથી એક આરોપીનું મોત નિપજ્યું હતું.  જ્યારે બે આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે.કે, શહેરમાં તાજેતરમાં […]

આંધ્રપ્રદેશઃ દિવાલમાં બાખોરુ પાડીને મંદિરમાં ચોરી કરવા ઘુસેલો તસ્કર ફસાયો

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારો તસ્કર વિચિત્ર પરિસ્થિતિમાં ફસાતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મંદિરમાંથી ભગવાનના આભુષણોની ચોરી કરવા માટે દિવાસમાં બાખોરુ પાડીને અંદર ઘુસેલો અજાણ્યો શખશ ફસાઈ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં જામી યેલમ્મા મંદિરમાં બારી તોડીને અજાણ્યો શખસ અંદર ઘુસ્યો હતો. તેમજ ભગવાનની મૂર્તિને […]

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદમાં ભૂગર્ભ મેગા ડ્રેનેજ લાઈનના નિરિક્ષણ માટેના કિંમતી કેમેરા તસ્કરો ઉઠાવી ગયા

અમદાવાદઃ શહેરમાં ભૂગર્ભ ગટરના સફાઈનો કોન્ટ્રાક્ટ પવામાં આવ્યો છે. જેમાં આશ્રમ રોડ પરની મેગા ભૂગર્ભ ગટરલાઈનમાં ક્યા બ્લોકેજ છે. તેના નિરિક્ષણ માટે અદ્યત્તન કેમેરા દ્વારા નિરિક્ષણ કરવામાં આવતું હોય છે. ગટરની સફાઈનો કોન્ટ્રાકટ ધરાવતી કંપનીએ એમજે લાઇબ્રેરી પાસે લોક કરીને રાખેલા કન્ટેનરમાંથી તસ્કરો રૂ.3.77 લાખના કેમેરા સાથેના વાયર સહિતની સામગ્રી ચોરી ગયા હતા.  કેમેરીની ચોરી […]

ગાંધીનગરના સરગાસણમાં અંડર ગ્રાઉંડ માટેની કિંમતી 35 પાઇપો તસ્કરો ઉઠાવી ગયા

ગાંધીનગરઃ પાટનગરમાં વસતી વધવાની સાથે વિસ્તાર પણ વધતો જાય છે. સાથે નવા વિસ્તારોમાં વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના સરગાસણ ટીપી. 7  વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે કચ્છથી મંગાવેલી તોતિંગ પાઇપો ચોરાઈ જતાં પ્રોજેક્ટ મેનેજર પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે વજનદાર ડગટાઇન આર્યનની ચાર લાખની કિંમતની 35 પાઇપો ચોરી […]

મધ્યપ્રદેશઃ લગ્ન પહેલા વરરાજાએ મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાં ચોરીના ગુનાને આપ્યો અંજામ

ભોપાલઃ મધ્યપ્રદેશના બરવાડામાં એક યુવાને લગ્ન માટે બેંકમાં ચોરી કરી હતી. યુવાને લગ્ન પહેલા મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાંથી ચોકી કરી હોવાનું જાણવા મળે છે. બેંકમાંથી લગભગ રૂ. દોઢ લાખની ચોરી થઈ હતી. પોલીસે આ પ્રકરણમાં લગ્ન પહેલા જ ચોરી કરનારા વરરાજાની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરવાડા […]

પીપાવાવ પોર્ટમાં આવેલી ખાનગી બેંકમાં ચોરીનો પ્રયાસ: તસ્કરે હુમલો કરતા પોલીસનો ગોળીબાર

અમરેલી : રાજુલા શહેર નજીક પીપાવાવ પોર્ટમાં આવેલી એક્સિસ બેંકમાં તસ્કરએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. બેંકમાં ચોરી કરવા ઘૂસેલા શખસે હુમલાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ધર્મપ્રિતસિંહા મેજરસિંહા નામના શખસને ઇજા થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપાવાવ પોર્ટ પાસે આવેલી એક્સિસ બેંકના પાછળના ભાગેથી મધરાત્રે એક શખસ ચોરી કરવા માટે ઘૂસ્યો હતો […]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના સુરક્ષા કર્મચારીની બે રિવોલ્વરની ચોરી

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી બેગમાં બે રિવોલ્વર અને રોકડ રમકની પણ હતી આસામથી ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જતા હતા સુરક્ષા કર્મચારીઓ દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા જવાનની બે રિવોલ્વર સાથેની બેગની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વિવિધ રેલવે સ્ટેશનો […]

સુરતના ગાર્ડનમાં 159 જેટલી ડેકોરેટિવ LED લાઈટ્સ તસ્કરો ઉઠાવી ગયા

સુરતઃ  શહેરના વેસુ કેનાલ રોડ પર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159,  કિંમત રૂપિયા 3.18 લાખની ચોરી કરીને બે યુવાનો ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને  કિંમતી એલઈડી લાઈટ્સની ચોરી કરતા બે બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code