1. Home
  2. Tag "three arrested"

અમદાવાદમાં રોડ પર તણખાં ઉડાડીને બાઈક પર સ્ટંટ કરતાં ત્રણ નબીરાની પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ખાસ કરીને રાતના સમયે રોડ પર ભયજનકરીતે વાહનો ચલાવીને નબીરાઓ આંતક મચાવતા હોય છે. અને ભયજનકરીતે વાહનો ચલાવતા અવે સ્ટંટ કરીને સીન-સપાટા કરતા નબીરાઓને પોલીસ પાઠ પણ ભણાવતી હોય છે. શહેરમાં ગત તા. 10મી માર્ચને રાતના સમયે મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાઇરલ […]

કાશ્મીરથી રિવોલ્વર સહિતના હથિયારો લાવીને ગુજરાતમાં વેચવાનું કૌભાંડ, ત્રણ શખસો પકડાયા

અમદાવાદઃ  જમ્મુ-કાશ્મીરથી હથિયારો લાવીને ગુજરા3તમાં વેચવાનું રેકેટ પોલીસે પકડી પાડ્યું છે.આ રેકેટમાં આસામ રાઈફલ્સના નિવૃત્ત જવાન સહિત બે લોકોની સોલા પોલીસે ધરપકડ કરી છે. નિવૃત જવાન પ્રતિક ચૌધરી જમ્મુથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચતો હતો. તેણે છેલ્લા પાંચ મહિનામાં 10થી વધુ હથિયાર વેચ્યા હોવાની કબૂલાત કરી છે. નિવૃત જવાન પ્રતિક જમ્મુથી 4 લાખમાં હથિયાર લાવીને 12થી […]

કલોલમાં ACBની ટ્રેપમાં 2.60 લાખની લાંચ લેતા તાલુકા મામલતદાર સહિત ત્રણ પકડાયા

ગાંધીનગરઃ જિલ્લામાં એક પછી એક લાંચીયા અધિકારી કર્મચારીઓ એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં ફસાઈ રહ્યા છે. તાજેતરમાં જ સેકટર-6ના હિન્દુસ્તાન પેટ્રોલિયમનાં પેટ્રોલ પમ્પનો કોમકો ઓફિસર લાંચ લેતા ઝડપાયા બાદ કલોલ મામલતદાર કચેરીમાં પણ તાલુકા મામલતદાર, એક નાયબ મામલતદાર અને એક કોમ્પ્યુટર ઓપરેટર 2.60 લાખની લાંચનાં છટકામાં આબાદ રીતે ફસાઈ ચૂક્યા છે. જેમાં નાયબ મામલતદાર ભૂગર્ભમાં ઉતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code