1. Home
  2. Tag "tibet"

રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવાની માંગણી, એક ડઝનથી વધુ શહેરોમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ

નવી દિલ્હી : ચીનમાં હાલમાં  રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી અને તિબેટ વિરોધી પોલિસીને લઈને લગભગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે.  શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં હમણાં  અડધી રાત્રે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનના બે મૂળ કારણ હતા. તિબેટમાં વિરોધનો અવાજ : જેમાં તિબેટના […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

ચીનની તિબેટમાં પણ તાનાશાહી, હવે તિબેટીયનોને તેની ભાષા-પ્રતિકો અપનાવવા કરી રહ્યું છે મજબૂર

ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે તિબેટના લોકોને ચીનની ભાષા શીખવા માટે કરી રહ્યું છે મજબૂર તે ઉપરાંત તિબેટીયનોને ચીનના પ્રતિક અપનાવવા પણ કરાઇ રહ્યું છે જોર નવી દિલ્હી: ચીન હવે તિબેટમાં પણ તાનાશાહી કરી રહ્યું છે. ચીન હવે તિબેટમાં પણ પોતાની સંસ્કૃતિ થોપવા માટે તાનાશાહી કરી રહ્યું છે. ચીનના એક અધિકારી અનુસાર […]

શી જિનપિંગની તિબેટ મુલાકાત એ ભારત માટે ખતરા સમાન: અમેરિકા

જિનપિંગના તિબેટ પ્રવાસને લઇને અમેરિકાએ ભારતને આપી ચેતવણી શી જનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન ચીન તિબેટમાં મોટો ડેમ બનાવવા પર કામ કરી રહ્યુ છે નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત સપ્તાહે તિબેટનો પ્રવાસ ખેડ્યો હતો. તેને લઇને અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાની રાજનીતિમાં સારો એવો પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનું કહેવું […]

ચીને હવે કરી આ હરકત, જેનાથી ભારતનું વધશે ટેન્શન

ચીનનું વધુ એક અટકચાળો હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેન શરૂ કરી તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને નિયંગછી થઇને પસાર થશે નવી દિલ્હી: ચીન વારંવાર કોઇને કોઇ અટકચાળો કરતું રહે છે અને ભારતીય સીમામાં દર વખતે દખલ કરવાની કોશિશ કરતું રહે છે. હવે ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ […]

ભારત-ચીન વચ્ચે તણાવ વધવાની સંભાવના, ચીને તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી કરી તૈનાત

ભારત-ચીન વચ્ચે તણાવ વધી શકે છે ચીને તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી તૈનાત કરી ચીન આવા તિબેટીયન યુવાઓની અનેક ટુકડી તૈયાર કરી રહ્યું છે નવી દિલ્હી: ચીન હજુ પણ પોતાની નવી નવી ચાલોથી બાજ નથી આવતું. ચીન ભારતીય સરહદે પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીન હવે કબજે કરી લીધેલા તિબેટના યુવાઓને પોતાના સૈન્યમાં સમાવવા લાગ્યું છે. […]

દલાઈ લામાના અનુગામી મુદ્દે અમેરિકાનું સ્પષ્ટ વલણ, ચીનની દખલગીરી નહીં ચલાવાય

દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણ માટે અમેરિકા ચીનને જ જવાબદાર માને છે. દરમિયાન હવે અમેરિકી સેનેટ દ્વારા તિબેટ નીતિ અને સપોર્ટ બિલ-2020ને મંજૂરી આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, દલાઈ લામાના અનુગામીનો નિર્ણય સંપૂર્ણપણે હાલના દલાઈ લામાના અધિકાર ક્ષેત્રમાં રહેશે અને […]

આધ્યાત્મિક નેતા દલાઈ લામાની હિજરત બાદ તિબેટની જીડીપીમાં 191% વધ્યા: ચીન

ચીને પોતાના એક અહેવાલ ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબેટ-60 ઈયર્સ ઑનમાં દાવો કર્યો છે કે દલાઈ લામાના તિબેટ છોડયા ત્યાંની ઈકોનોમીમાં 191 ટકાનો વધારો થયો છે. ચીનના દબાણને કારણે દલાઈ લામા 1959માં ભારતમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. ચીને તે વખતના અને હાલના આંકડાની સરખામમી કરીને બુધવારે તિબેટના જીડીપી વિકાસદર મામલે એક વ્હાઈટ પેપર જાહેર કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code