1. Home
  2. Tag "tiger 3"

‘ટાઈગર 3’ એ તોડ્યો રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો રેકોર્ડ, દુનિયાભરમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ: સલમાન ખાન સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ દિવાળીના ખાસ અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી અને દર્શકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ સારી શરૂઆત કરી હતી અને માત્ર બે દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 100 […]

ઘટતા કલેક્શન વચ્ચે ‘ટાઈગર 3’એ મારી બાજી,250 કરોડને પાર પહોંચ્યો બિઝનેસ

મુંબઈ: બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરનાર ટાઈગર 3 માટે હવે આ સફર મુશ્કેલ બની ગઈ છે. ફિલ્મનું કલેક્શન દરેક પસાર થતા દિવસે ઘટી રહ્યું છે. સલમાન ખાનની ફિલ્મની આ હાલત રિલીઝના બે અઠવાડિયામાં જ થઈ ગઈ છે. ટાઇગર 3 સુપરહિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. આવી સ્થિતિમાં દર્શકોને નવી ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મના ટ્રેલરને […]

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ હવે 400 કરોડની ક્લબમાં સામેલ, અભિનેત્રી કેટરીનાએ વ્યક્ત કરી ખુશી

મુંબઈ – સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ખુબજ લોકપ્રિય બન્યા બાદ ટાઈગર 2 અને ટાઈગર 3 પણ બનાવવામાં આવી તાજેતરમાં રિલિઝ થયેલી ટાઈગર 3 એ  ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરી લીધી છે ત્યારે આ વાતને લઈને ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ એ ખુશી વ્યક્ત કરી છે .  આ ફિલ્મમાં  કેટરિના ફરી એકવાર ઝોયાના […]

સલમાન ખાનની ‘ટાઈગર 3’એ આઠમા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: ફિલ્મ ફ્રેન્ચાઇઝીની સફળતાનો ખરો આનંદ ત્યારે જ મળે છે જ્યારે તેની નવી ફિલ્મ તેની અગાઉની ફિલ્મ કરતાં વધુ સારો બિઝનેસ કરે અને તેના ચાહકોને આગામી ફિલ્મ માટે નવી ઉત્તેજના સાથે છોડી દે.દિવાળી પર રિલીઝ થયેલી યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ ‘ટાઈગર 3’ આ મામલે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. યશ રાજ ફિલ્મ્સની જાસૂસીની દુનિયાની […]

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝના 5 દિવસમાં જ 200 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

મુંબઈઃ- દિવાળીના દિવસે સિનેમાઘરોમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થી હતી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી ત્યારબાદ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી આ ફિલ્મે 100 કરોડનો તો આંકડો પાર કરી જ લીધો ચે જો કે હવે રિલીઝના 5 દિવસ બાદ ફિલ્મ 200 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી ચૂકી છે. […]

ફિલ્મ “ટાઈગર 3′ ના રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાનની દર્શકોને અપીલ. જાણો શું કહ્યું

મુંબઈઃ આવતી કાલે દિવાળઈના દિવસે એઠલે કે 12 નવેમ્બરના રોજ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી છે ત્યારે હવે દર્શકો થીયેટરમાં આ ફિલ્મ જોવા ઉત્સુક બન્યા છે રિલીઝના એક દિવસ પહેલા અભિનેતાએ પોતાના ચાહકોને ખાસ અપીલ પણ […]

રિલીઝ પહેલા જ ‘ટાઈગર 3’ એ કરી રેકોર્ડ બ્રેક કમાણી,7 દિવસમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારશે

મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ થવામાં માત્ર બે દિવસ બાકી છે. ફિલ્મનું પ્રી-બુકિંગ ઝડપથી ચાલી રહ્યું છે. ચાહકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સલમાન-કેટરિનાની દમદાર જોડીને ફરી એકસાથે જોવા ચાહકો આતુર છે. આ એક્શન ફિલ્મ જોવા માટે ચાહકો સતત બુકિંગ કરી રહ્યા છે, જેના કારણે ફિલ્મની રિલીઝ […]

ફિલ્મ ‘ટાઈગર3’ને લઈને દર્શકોનો વઘતો ઉત્સાહ, દિવાળી પર બમ્પર કમાણીની રેસમાં સલમાનની ફિલ્મ

દિલ્હી- બૉલીવુડ અભિનેતા સલમાન ખાન હાલ ચર્ચામાં છે , ફિલ્મ ટાઈગર 3 ને લઈને દર્શકોનો ઉત્સાહ વધતો જ જઈ રહ્યો છે એ઼વાન્સ બુકિંગ શાનદાર ચાલી રહ્યું છે ત્યારે હવે દિવાળી પર સિનેમાઘરોમાં ઘૂમ મચાવા તૈયાર છે. હવે ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મને લઈને દર્શકોમાં બેચેની વધી […]

સલમાન-કેટરિનાની ફિલ્મ ટાઈગર 3ની ટિકિટો વેચાઈ રહી છે જોરોશોરોથી,3 દિવસમાં થઈ આટલા કરોડની કમાણી

મુંબઈ: સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી લાંબા સમય બાદ ફરી ફિલ્મી પડદે વાપસી કરી રહી છે.બંને મનીષ શર્માના નિર્દેશનમાં બનેલ સ્પાય યુનિવર્સ ફિલ્મ ટાઈગર 3 માં અવિનાશ સિંહ રાઠોડ અને ઝોયા બનકાર દમદાર એક્શનમાં જોવા મળશે. વિલન તરીકે યશ રાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ દબંગ ખાન સાથે જોડાવા જઈ રહ્યો […]

ટાઈગર 3 નું એડવાન્સ બુકિંગ શરૂ,માત્ર બે દિવસમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ: સલમાન ખાન-કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘ટાઈગર-3’ માટે ચાહકોમાં ક્રેઝ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ટ્રેલર અને સલમાન ખાનનો નવો પ્રોમો જોયા પછી, ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ક્યારે ખુલશે અને તેઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ક્યારે બુક કરી શકશે. નિર્માતાઓએ યશરાજ બેનરની આ ફિલ્મનું એડવાન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code