ટાઈગર 3 નું એડવાન્સ બુકિંગ શરૂ,માત્ર બે દિવસમાં આટલા કરોડની કરી કમાણી
મુંબઈ: સલમાન ખાન-કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘ટાઈગર-3’ માટે ચાહકોમાં ક્રેઝ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ટ્રેલર અને સલમાન ખાનનો નવો પ્રોમો જોયા પછી, ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ક્યારે ખુલશે અને તેઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ક્યારે બુક કરી શકશે. નિર્માતાઓએ યશરાજ બેનરની આ ફિલ્મનું એડવાન્સ […]


