Homeગુજરાતીસલમાન ખાનના ફેન્સ માટે સારા સમચારા - 'ટાઈગર 3' નું ટ્રેલર આ...

સલમાન ખાનના ફેન્સ માટે સારા સમચારા – ‘ટાઈગર 3’ નું ટ્રેલર આ તારીખે થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન ટાઈગર 3ને લઈને હાલ ચર્ચામાં છે ફેન્ચ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે થોડા સમય અગાઉ ફિલ્મનું ટિઝર પણ લોંચ કરવામાં આવ્યું ત્યાર બાદ દર્શકો ફિલ્મના ટ્રેલરને લઈને આતપરતાથી રાહ જોઈ રહ્યા છએ ત્યારે હવે સલમાનના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

જાણકારી પ્રમાણે ‘ટાઈગર 3’ની વાર્તા મજબૂત છે અને હવે જ્યારે ‘ટાઈગર’નો મેસેજ દર્શકો સુધી સારી રીતે પહોંચી ગયો છે, ત્યારે ટ્રેલર પર કામ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, ‘ટાઈગર 3’નું ટ્રેલર 16 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે, જેથી કરીને ‘ટાઈગર કા મેસેજ’ દ્વારા બનાવવામાં આવેલ બઝ ચાલુ રાખી શકાય.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular