બાયડેન પ્રશાસને ટ્રમ્પના ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર લગાવી રોક
ટ્રમ્પના ટિકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર બાયડન પ્રશાસનની રોક બાઇડેન વહીવટી તંત્રે ટીકટોક પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર સ્ટે મૂકી દીધો છે વાણિજ્ય વિભાગ ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક નિર્ણયોની સમીક્ષા કરી રહ્યું છે વોશિંગ્ટન: અમેરિકામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેને ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જો કે હવે બાઇડેનના સત્તા […]