ચાઈનીઝ સંબંધોને લઈને અમેરિકી સાંસદોએ ટિકટોકના સીઈઓ શૉ ચ્યુને પૂછપરછ કરી
ચાઈનીઝ સંબંધોને લઈને અમેરિકી સાંસદોએ ટિકટોકના સીઈઓ શૉ ચ્યુને પૂછપરછ કરી. તેમના પર આરોપ છે કે તેઓ પોતાનો ડેટા ચીનની સેના- પીપલ્સ લિબરેશન આર્મી સાથે શેર કરી રહ્યા છે. આ દરમિયાન, Meta CEO માર્ક ઝકરબર્ગે બાળકો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કથિત પરિણામોથી પ્રભાવિત પરિવારોની જાહેરમાં માફી માંગી છે. માર્ક ઝકરબર્ગે નકારાત્મક અસરો ઘટાડવાની વાત કરી. […]