IPL: મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 99 રનથી હરાવ્યું, તિલક વર્માની સદી
અમદાવાદ, 21 એપ્રિલ 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 30મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યજમાન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ એકતરફી જીત નોંધાવી છે. સતત ચાર હાર બાદ મુંબઈએ આખરે લય મેળવી છે અને ગુજરાતને 99 રનના વિશાળ અંતરથી હરાવી પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં ગુજરાત સામે 200 […]


