1. Home
  2. Tag "to be demolished"

પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એરોમા સર્કલ તોડી પડાશે

પાલનપુરઃ બનાસકાંઠાના જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં શહેરના એરોમા સર્કલ પર તો ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. કારણ કે એરોમા સર્કલનો રાઉન્ડ મોટો બનાવાયો હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. સર્કલ મોટું હોવાને લીધે વારેવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હતી. આથી સર્કલ તોડીને ટ્રાફિક સિગ્નલ મુકવાની […]

ગાંધીનગરમાં 400 જેટલા જુના સરકારી મકાનો તોડીને નવા કોર્પોરેટ લૂક સાથેના આવાસો તૈયાર કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના ક્વાટર્સ ખૂબજ જુના અને જર્જરિત બની ગયા છે. જે અન્વયે સેક્ટર – 28 અને 29 માં દાયકા જુના જર્જરિત 400  સરકારી આવાસો તોડી પડાશે.  આ મકાનો તોડી નાખ્યા પછી પ્લોટ ખુલ્લો કરીને નજીકના ભવિષ્યમાં અહીં પણ નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના એકથી ત્રીસ સેક્ટરમાં જુદી જુદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code