1. Home
  2. Tag "Tonga"

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક ભૂકંપનો આંચકો

2ની તીવ્રતાનો આંકચો નોંધાયો કેન્દ્રબિંદુ ટોંગાથી 280 કિમી દૂર નોંધાયું સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની નહીં નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ટોંગાથી 280 કિમી દક્ષિણપશ્ચિમમાં 167.4 કિમીની […]

ટોંગાના તટીય ક્ષેત્રમાં સમુદ્રની અંદર આવ્યો શક્તિશાળી ભૂકંપ,7.3ની નોંધાઈ તીવ્રતા   

દિલ્હી:દક્ષિણ પેસિફિકના ટોંગાના કિનારે સમુદ્રની અંદર શુક્રવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ પછી અધિકારીઓએ અહીં સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે,ટોંગાના નાયાફુના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 211 કિલોમીટર દૂર 7.3-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્રબિંદુ 24.8 કિમીની ઊંડાઈએ હતું. યુએસજીએસએ કહ્યું કે,ભૂકંપના કારણે જાન-માલને વધુ નુકસાન થવાની સંભાવના ઓછી છે. […]

ટોંગામાં સમુદ્રમાં પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ, જાપાનથી અમેરિકા સુધી ત્સુનામીના ભણકારા

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ નજીક આવેલા દેશ ટોંગામાં સમુદ્રમાં આફત આવી છે. ટોંગામાં સમુદ્રમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે જાપાન તેમજ પશ્વિમ અમેરિકામાં ત્સુનામી આવવાનો ખતરો તોળાઇ રહ્યો છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે 4 ફૂટથી પણ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code