1. Home
  2. Tag "Tourists"

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદઃ તિરુપતિમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયાં

અમદાવાદઃ દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ચિત્તુર જિલ્લાના તિરૂપતિમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં છે. ગુજરાતના પ્રવાસીઓ પણ તિરૂપતિમાં ફસાયાં હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના 50 લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા મજબુર મન્યાં છે. હવે ટ્રેન એક […]

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે,પ્રવાસીઓ માણી શકશે હોટ એર બલૂનની મજા

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે હોટ એર બલૂનની સુવિધા શરૂ પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત […]

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં કાંકરિયા લેક પ્રવાસીઓનું બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. અમદાવાદમાં જોવાલાયક સ્થળો પૈકીના એક એવા કાંકરિયા લેકફ્રન્ટની 3 દિવસ દરમિયાન 1.25 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલું જ નહીં પ્રાણી સંગ્રહાલયમાં 75 હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીને […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ઊભરાયું, ચાર દિવસમાં 1.50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી

વડોદરાઃ રાજ્યના પ્રવાસીઓ માટે ફેવરિટ સ્થળ બનેલા કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. છેલ્લા 4 દિવસમાં દોઢ લાખ […]

રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં 52000થી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત, લોકોમાં તહેવારનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

તહેવારનો સમય અને ફરવાની મજા રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ પદ્યુમન પાર્કમાં 52 હજારથી વધારે પ્રવાસીએ લીધી મુલાકાત રાજકોટ:રંગીલા રાજકોટમાં લોકો આ વખતે દિવાળીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. શહેરના બજારોમાં ભીડ જોવા મળી રહી છે તો સાથે પાર્કમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે […]

માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઊભરાયું, હોટલો-રિસોર્ટના ભાડાંમાં તોતિંગ વધારો,

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનમાં ગુજરાતીઓનો નંબર પ્રથમ આવે, ગયા વર્ષે તો કોરોનાને કારણે બહાર ફરવા જવાનો મોકો મળ્યો નહતો. પણ આ વર્ષે તો અમદાવાદ સહિત શહેરોના મોટાભાગના પરિવારો પર્યટક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. એટલે સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જુનાગઢ સોમનાથ, દીવ, દ્વારકા, અંબાજી અને માઉન્ટ આબુ સહિતના સ્થળો પ્રવાસીઓથી ઊભરાઈ ગયા છે. […]

રેલવેના એસી કોચમાં ધાબળા-ચાદર નહીં અપાતા પ્રવાસીઓને પડતી મુશ્કેલી

અમદાવાદઃ શિયાળાના આગમનને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે રેલવેના એસી કોચમાં પ્રવાસીઓને અપાતા બેડરોલ એટલે કે, ધાબળા,ચાદર,ઓશિકું, ટુવાલ વગેરે સુવિધા જે પહેલા અપાતી હતી તે કોરોનાને લીધે બંધ કરાયા બાદ હજુ શરૂ કરવામાં આવી નથી. એટલે ઠંડીમાં પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. એસી કોચમાં રેલવેએ યુઝ એન્ડ […]

ડીઝલના ભાવ વધવાથી ખાનગી બસના ભાડાંમાં વધારો થતાં પ્રવાસીઓ ST બસ તરફ વળ્યાં

ભુજ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ ખાનગી ટ્રાવેલ્સની બસના ભાડાંમાં પણ વધારો કરી દેવાયો છે, પણ ગુજરાત એસટીના ભાડામાં હજુ વધારો કરાયો નથી. કચ્છ જિલ્લા અને જિલ્લા બહાર દોડતી ખાનગી બસના સંચાલકોએ  ભાડાં વધારતાં પ્રવાસીઓ એસ.ટી. તરફ વળી રહ્યા છે. ડીઝલના ભાવો વધતાં ખાનગી બસ સંચાલકોએ 30થી 150 ટકા જેટલું ભાડું વધારી દીધુ છે, […]

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા […]

ભારતમાં સામાન્ય વિમાનમાં આવતા પ્રવાસીઓને પણ 15મી નવેમ્બરથી મળશે વિઝા

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે અનેક નિયણંત્રો લાદવામાં આવ્યાં હતા. જો કે, હવે સંક્રમણમાં સતત ઘટાડો થતા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સામાન્ય વિમાનોમાં આવતા પ્રવાસીઓને 15મી નવેમ્બરથી વિઝા આપવામાં આવશે. જો કે, આ પ્રવાસીઓ પ્રાપ્ત માહિતી અનુસાર ભારત 15 એક્ટોબરથી પ્રવાસી વિઝા જાહેર કરશે. ચાર્ટડ પ્લેન સહિત ફ્લાઇટમાં ભારત આવનાર વિદેશી મુસાફરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code