1. Home
  2. Tag "Town Hall"

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભુજના ટાઉન હૉલ ખાતે સંગીતમય પરફોર્મન્સ

ભુજ, 10 ઓગસ્ટ 2026 – ભુજના ટાઉન હૉલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના વાયુસેના બેન્ડ દ્વારા એક શાનદાર સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઉત્સાહી જાહેર પ્રેક્ષકોના ગરીમાપૂર્ણ સહમિલનના […]

જુનાગઢમાં મ્યુનિ. સંચાલિત ટાઉન હોલ છેલ્લા એક વર્ષથી બંધ કરાતા લોકોમાં અસંતોષ

જુનાગઢ શહેરની આઝાદી સાથે ટાઉનહોલ જોડાયેલા છે શામળદાસ ગાંધી ટાઉન હોલ નાટક સંગીતના કાર્યક્રમો વગર સુમસામ ભાસી રહ્યો છે વર્ષ 2203માં ટાઉનહોલનું રિનોવેશન કરાયુ હતું. જુનાગઢ:  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અને શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહોલ છેલ્લાં 383 દિવસથી બંધ હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી બંધ કરાયેલા ટાઉન હોલને ફરી ખૂલ્લો મુકવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code