લ્યો બોલો, ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેનારા બાઈકચાલકને 10 લાખનું ઈ-ચલણ ફટકાર્યુ
11 મહિનાથી યુવક પોલીસ અને કોર્ટના ધક્કા ખાય છે પણ ઉકેલ આવતો નથી 11મી એપ્રીલ 2024માં યુવકના મોબાઈલ પર ટ્રાફિકભંગના ગુનાનો મેસેજ મળ્યો હતો ટ્રાફિક પોલીસ કહે છે, હવે આ કેસનો કોર્ટ દ્વારા જ ઉકેલ આવશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ઘણીવાર ટ્રાફિક પોલીસની ભૂલને કારણે વાહનચાલકને સહન […]