અમદાવાદમાં ભરઉનાળે AMC દ્વારા 4500 વૃક્ષોનું ટ્રિમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ
અમદાવાદ, 8 મે 2026: AMC trimming trees in the middle of summer ચોમાસાને હજુ દોઢ મહિનાનો સમય બાકી છે. ત્યારે શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બગીચા ખાતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ વૃક્ષોનુ ટ્રિમિંગ કર્યુ છે. હજુ એક હજાર વૃક્ષનુ ટ્રિમિંગ કરવામા આવશે. બગીચા વિભાગ […]


