અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે ટ્રક ટોલ ટોક્સ નાકા સાથે ટકરાઈ
નડિયાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસ સાથે ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થતાંની સાથે જ શુક્રવાર સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મુસભર્યુ વાતાવરણ છવાયુ છે. પણ આ જ વાદળછાયુ વાતાવરણ લોકો માટે મુસીબતનુ કારણ બન્યુ છે. ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ઇન્દોર હાઇવે પર […]