ગોંડલ નજીક યાત્રાળુઓની ખાનગી બસે પલટી ખાતા બે મહિલાના મોત, 25ને ઈજા
રાજકોટ, 25 મે, 2026 : Two women die after private pilgrim bus overturns ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી જતાં સાસુ-વહુ એવા બે મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે 25 જેટલા યાત્રાળુઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ […]


