યુકે સરકાર નરમ પડી, કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો ક્વોરન્ટાઈન નહીં
દિલ્લી: કોવિશીલ્ડ વેક્સિનને લઈને યુકે સરકાર દ્વારા હવે નરમ વલણ દાખવવામાં આવ્યું છે. યુકેની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે ભારતીય પ્રવાસી ભારતથી યુકે આવે છે અને તેણે કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો તેણે ક્વોરન્ટાઈન થવું પડશે નહી. ભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલીસે ટ્વિટ કરી બ્રિટિશ સરકારના નિર્ણયને જાણ કરી હતી. ભારતે બ્રિટન […]