1. Home
  2. Tag "Under-19 World Cup"

અંડર-19 વર્લ્ડ કપ: ICC એ ટુર્નામેન્ટની ટીમ જાહેર

ICCએ અંડર-19 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. ભારતીય કેપ્ટન ઉદય સહારન, મુશીર ખાન, સચિન ધસ અને સ્પિનર ​​સૌમ્યા પાંડેને ટીમમાં સ્થાન મળ્યું છે. રવિવારે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 79 રનથી હારી ગયું હતું. ટીમમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીઓ – પ્લેયર […]

અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ થયું જાહેર,આ દેશને મળી હોસ્ટિંગની જવાબદારી

દિલ્હી: ICC અંડર-19 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચો રમાશે, જે દક્ષિણ આફ્રિકાના પાંચ મેદાનો પર યોજાશે.અંડર-19 વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 19 જાન્યુઆરીએ રમાશે. ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.તો ચાલો જાણીએ કે ભારતીય ટીમ તેની […]

ICC નો મહત્વનો નિર્ણય, અંડર-19 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી  દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી

દિલ્હી – શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી અંદર 19 વર્લ્ડ કપ ને લઈને વિવાદમાં હતું ત્યારે હવે  ત્યારે હવે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ ની જો માનવામાં આવે તો હવે શ્રીલંકા  પાસેથી આગામી અંડર-10 વર્લ્ડ કપની યજમાની પાછી ખેંચી લેવામાં આવી છે.શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ નિર્ણય […]

અંડર 19 વિશ્વકપઃ 5મી વખત ભારતની શાનદાર જીત, 5 વિકેટથી ઈંગ્લેન્ડને પછાળ્યું

અંડર19 વિશ્વકપમાં ભારતે બાજી મારી 5 વિકેથી ઈન્ગલેન્ડનો પરાજય દિલ્હીઃ- અંડર 19 વિશ્વકપને લઈને ક્રિકેટ પ્રેમીઓની નજર સતત આ મેચ પર હતી ત્યારે ફાઈનલી ભારતે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવીને પાંચમી વખત વિશ્વકપમાં શાનદાર જીત હાંસલ કરી છે.ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ICC અંડર 19 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ […]

અંડર 19 વિશ્વકપઃ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું

તા. 5મી ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે ફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટીંગ કરી હતી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 291 રનનો ટ્રાર્ગેટ આપ્યો હતો ઓસ્ટ્રેલિયા 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી ભારતીય કેપ્ટન યશ ધૂલે 110 રન બનાવ્યાં હતા નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝમાં હાલ અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ રમાઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code