1. Home
  2. Tag "unemployment rate"

ભારતમાં બેરોજગારી દર ઘટ્યો, બેરોજગારી દર 6.57 ટકા પર પહોંચ્યો

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે અને અનેક યુવાનોએ કોરોના કાળમાં નોકરી ગુમાવી છે. જો કે, કોરોનાની અસર ઓછી થતા ફરીથી વેપાર-ધંધો પાટે ચડી રહ્યો છે. તેમજ ફરીથી યુવાનોને રોજગાર મળી રહ્યો છે.  ભારતીય બેરોજગારી દરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અનુસાર જાન્યુઆરીમાં દેશનો બેરોજગારી દર […]

ભારતમાં વધતી બેરોજગારી ચિંતાનો વિષય, ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9% સાથે ચાર મહિનાની ટોચે

ભારતમાં બેરોજગારી બેકાબૂ બની ડિસેમ્બરમાં બેકારી 4 માસની ટોચે ડિસેમ્બરમાં બેરોજગારી દર 7.9 ટકાની ચાર મહિનાની ટોચે નવી દિલ્હી: કોવિડ રોગચાળા બાદ ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો જેને કારણે દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થવા પામ્યુ હતું પરંતુ બાદમાં અનલોક બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરી જોવા મળી હતી. જો કે આ વચ્ચે […]

સમગ્ર દેશમાં 15થી 29 વર્ષની વયમર્યાદામાં ગુજરાતનો સૌથી નીચો બેરોજગારી દર

અમદાવાદઃ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code