કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ આજે તા. 26મી અને કાલે 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ […]