1. Home
  2. Tag "Union Minister Smriti Irani"

સંતાનોને તેમની પસંદના ક્ષેત્રમાં આગળ વધવા માતા-પિતાએ પ્રોત્સાહિત કરવા જોઈએઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બાળકોના ભણતર અને ભવિષ્યને લઈને માતા-પિતાને સહયોગ આપવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સમાન દરજ્જા અને હક્કની વાત કરી હતી. Smt. @SmritiIrani, Union of Cabinet Minister said “Even when there are 1.4 million largest female political force, 1.9 […]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત,ટ્વિટ કરીને આપી માહિતી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હીમાં ચૂંટણી સભા કરવાના હતા દિલ્હી:કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત થઈ ગયા છે.તેણે રવિવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી.વાસ્તવમાં સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના રાજેન્દ્ર નગરમાં એક ચૂંટણી સભામાં ભાગ લેવાનો હતો, પરંતુ તેણે ત્યાંના લોકોને માફી માંગી અને કહ્યું કે મારો […]

અમદાવાદ:“50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત” પુસ્તકનું વિમોચન કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત” પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે કરાયું વિમોચન અનેક મહિલાઓ રહી ઉપસ્થિત અમદાવાદ:ગુજરાતની 50 પ્રેરણાદાયી મહિલા અંગેનું પુસ્તક “50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત”નું અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની જાતે જ આગવી ઓળખાણ ઉભી કરનાર ગુજરાતની મહિલાઓ અને ગુજરાતી મૂળની મહિલાઓને આવરી લેવામાં […]

પંજાબ વિધાનસભા ચૂંટણી:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર

પંજાબ વિધાનસભા ચૂંટણી સ્મૃતિ ઈરાનીનો આપ પાર્ટી પર પ્રહાર કહ્યું આપ પાર્ટી મંદિર નજીક દારૂની દુકાન ખોલે છે અમૃતસર: ઉત્તરપ્રદેશ બાદ જો વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો હોય તો તે છે પંજાબમાં. આ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા તો આપ પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પણ સાથે સાથે હવે ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code