1. Home
  2. Tag "University Campus"

પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળતા તપાસની માગ ઊઠી

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી મહાત્મા ગાંધીજીની જ્યંતિના દિને જ દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ ઊભો થયો છે. આ બનાવમાં એનએસયુઆઈએ તપાસની માગ કરીને કેમ્પસમાં સલામતી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજકોટની એક ખાનગી યુનિવર્સિટી તેમજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળવાની ઘટના બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ દારૂની ખાલી બોટલો […]

રાજકોટઃ જાણીતી યુનિવર્સિટીના કેમ્પસમાંથી શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો FSL ના રિપોર્ટમાં ખુલાસો

યુનિવર્સિટીના સંકુલમાંથી ચાર મહિના પહેલા શંકાસ્પદ છોડ મળ્યા હતા FSLના રિપોર્ટ બાદ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના નિવેદન લેવાયાં અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ નજીક આવેલી જાણીતી યુનિવર્સિટીના કેમ્પસમાંથી અગાઉ શંકાસ્પદ છોડ મળી આવ્યાં હતા. આ છોડ ગાંજાના હોવાનો એફએસએલના રિપોર્ટમાં ખુલાસો થયો છે. એફએસએલના રિપોર્ટના આધારે પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code