1. Home
  2. Tag "unlocked"

સ્વર્ણિમ સંકુલ મુલાકાતીઓ માટે અનલોક કરાતા મંત્રીઓને રજુઆત માટે લોકોનો ધસારો

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-1,2માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કરતા આજે મંગળવારે નવા મંત્રીઓને મળવા માટે ગામ-પરગામથી અનેક લોકો મળવા આવ્યા હતા. આમ તો મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે […]

અમદાવાદમાં બજારો અનલોક બની પણ બહારગામની ખરીદી ન હોવાથી મંદીનો માહોલ

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રોજગાર-ધંધા રાબેતા મુજબ બની રહ્યા છે. પણ કેટલાક ધંદામાં હજુ ઘરાકી જોવા મળતી નથી. શહેરના પાંચકુવા બજારમાં ઘરાકીનો આધાર હવે આવનારી નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોને લઇને મોટો મદાર રહેલો છે. તેમજ ગામડાઓમાં મોટા ભાગનો માલ વેચાઇ ગયો હોવાથી ચેનલ ખાલી છે ત્યારે બજારમાં ધીમે ધીમે ઘરાકી વેગ પકડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code