1. Home
  2. Tag "Users"

વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સને મળી શકે છે ઈન્ટરનેશનલ પેમેન્ટની સુવિધા

મેટાની માલિકીની મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને UPI દ્વારા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા ઈન્ટરનેશનલ પેમેન્ટ કરી શકશે. શું વોટ્સએપથી થશે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ? વોટ્સએપની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સેવા ભારતીય બેંક એકાઉન્ટ વાળા યુઝર્સને પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચેટ્સને […]

ઓગસ્ટમાં યુઝર્સે UPI નો ઘણો ઉપયોગ કર્યો,10 અરબ ટ્રાન્ઝેક્શનનો આંકડો પાર કરીને રેકોર્ડ સર્જાયો,પીએમ મોદીએ કરી પ્રશંસા

દિલ્હી: ભારતમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આજકાલ, લોકો રોકડનો ઉપયોગ કરવાને બદલે નાની ચૂકવણી માટે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે દેશનું UPI ટ્રાન્ઝેક્શન જબરદસ્ત રીતે વધી રહ્યું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ઓગસ્ટ માટે જાહેર કરેલા ડેટામાં આ વાતનો ખુલાસો કર્યો […]

રીલીફ ફંડ મામલે સોશિયલ મીડિયામાં એક યુઝર્સે પાકિસ્તાની કલાકારને દર્પણ દેખાડ્યું

નવી દિલ્હીઃ તૂર્કી-સિરીયામાં આવેલા ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયાં છે જ્યારે લાખો લોકો ઘરવિહોણા બન્યાં છે. દુનિયાના મોટાભાગના દેશો બંને દેશની મદદ માટે આગળ આવ્યાં છે. બીજી તરફ તુર્કીના સેલિબ્રિટીઝ પણ પોતાના દેશની જનતાની મદદ કરવા માટે ફંડ એકત્ર કરવાની કામગીરી કરી રહ્યાં છે. પોતાના દેશની પ્રજાની સુખામારી તૂર્કીના સેલિબ્રિટીઝ જે કામગીરી કરી રહ્યાં છે […]

ટ્વિટર બ્લુ ટિક સર્વિસ આજથી થશે શરૂ,આ યુઝર્સે વધુ પૈસા ચૂકવવા પડશે

દિલ્હી:એલન મસ્ક આજથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર ફરી એકવાર પોતાની બ્લુ ટિક સર્વિસ રીલોન્ચ કરવા જઈ રહ્યા છે.ટ્વિટરના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વિટમાં એટલું જ નહીં જણાવવામાં આવ્યું છે કે ટ્વિટર બ્લુ ટિક સબસ્ક્રિપ્શન આજથી શરૂ થશે, પરંતુ આ સબસ્ક્રિપ્શન માટે કેટલા પૈસા ચૂકવવા પડશે તે પણ […]

વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર,એપ્લિકેશનમાં થયા આ બદલાવ

વોટ્સએપ એપ્લિકેશનમાં ફરી આવ્યા નવા ફીચર્સ જાણો તે ફીચર્સ વિશે યુઝર્સને કેમ આવી રહ્યું છે તે પસંદ? વોટ્સએપ એપ્લિકેશનમાં કોઈને કોઈ પ્રકારના નવા ફીચર્સ આવતા જ રહેતા હોય છે, કેટલીક વાર યુઝર્સને તે ખૂબ પસંદ આવે છે તો ક્યારે લોકોને પસંદ નથી પણ આવતા ત્યારે હવે વોટ્સએપ એપ્લિકેશનમાં હવે નવા બે ફીચર્સ આવ્યા છે જે […]

SBIના ગ્રાહકો માટે આ નિયમમાં થયો ફેરફાર, આજે જ ફટાફટ એપ કરો અપડેટ

SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો […]

ઇમરાન ખાનની ઇજ્જતના ઉડ્યા ધજાગરા, યુવાવર્ગએ જ્ઞાન આપવા ગયા, લોકોએ કહ્યું ભારત પાસેથી શીખો

ઇમરાન ખાનના ઇજજ્તના ધજાગરા ઉડાડ્યા ઇમરાન ખાને કરેલી ટ્વિટ બાદ થયા ટ્રોલ લોકોએ કીધુ કે ભારત પાસેથી શીખો નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન કોઇને કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. આ વખતે તેમણે ટોક્યો ઓલિમ્પિક 2020નો એક વીડિયો શેર કર્યો છે અને યુવાઓને હાર ના માનવાની શીખ આપી છે. તેની આ […]

તો શું વોડાફોન-આઇડિયા થઇ જશે બંધ? જો આવું થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર

સતત દેવાના બોજ હેઠળ વોડાફોન-આઇડિયા જો કંપની બંધ થાય તો 28 કરોડ ગ્રાહકોને થશે અસર આ ઉપરાંત દેશની 8 મોટી બેંકોને પણ થશે અસર નવી દિલ્હી: ભારતનું ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેનું કારણ છે વોડાફોન-આઇડિયા. હકીકતમાં, કંપની સતત ખોટી કરી રહી છે અને નવા રોકાણો પણ બંધ થવાને કારણે હવે […]

શું ટ્વિટર Kooથી ડરી ગયું? હવે ફેક-ટ્રોલ એકાઉન્ટ્સને પણ વેરિફાઇ કરી રહ્યું છે

શું Kooથી ડરી ગયું ટ્વિટર? હવે ટ્વિટર ફેક-ટ્રોલ એકાઉન્ટ્સ પણ વેરિફાઇ કરી રહી છે યૂઝર્સ જાળવવા કરી રહી છે આ કીમિયો? નવી દિલ્હી: ટ્વિટર પોતાની પોલિસીને લઇને કોઇને કોઇ વિવાદમાં રહેતી હોય છે. હવે ટ્વીટરે ફેક એકાઉન્ટ્સને પણ બ્લૂ બૈજ આપવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર તેની વેરિફિકેશન પોલિસીને લઇને વધુ ચર્ચામાં રહે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code