ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે 6 કરોડ વેક્સિન, જો બાઈડન સામે બે અમેરિકન નેતાઓએ મુક્યો પ્રસ્તાવ
દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ. જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર […]


