અમેરિકાઃ ફાઈઝરની વેક્સિનનું અસરકારક પરિણામ, 5 થી 11 વર્ષના બાળકોનું ટૂંક સમયમાં શરુ થઈ શકે રસીકરણ
બાળકોની વેક્સિનનું અસરકારક પરિણામ 5 થી 11 વર્ષના બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની જંગમાં વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે,વેક્સિનેશનથી કોરોનાના કેસોને ઘટાડવામાં અથવા તો સંક્રમણને ફેલાવતું અટકાવવામાં મોટી મદદ મળી છે, કોરોનાની ત્રીજી લહેરની બાળકો પપ અસરની શંકા વચ્ચે દેશભરમાં બાળકો માટેની વેક્સિન બનાવવાનું કાર્ય ઝડપી બન્યું હતું, […]


