સૌરાષ્ટ્રમાં કોરોનાની લહેર રોકવા તડામાર તૈયારીઓ, હવે રાજકોટમાં પણ દોઢ લાખ વિદ્યાર્થીને અપાશે વેક્સિન
રાજકોટમાં 1,51,662 વિધ્યાર્થીઓને અપાશે કોરોનાની વેક્સિન વેક્સિન આપવા વાલીઓ પાસે ભરાવાશે સહમતીપત્રો કોરોનાના સંક્રમણને લઈને લોકોમાં ચિંતા રાજકોટ: સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં કુલ 1 લાખ 51 હજાર 662 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લામાં કુલ 75055 વિદ્યાર્થીઓને અને શહેરમાં 76607 વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ […]


