1. Home
  2. Tag "vadodara"

વડોદરાના પૂર્વ કૂલપતિએ બંગલો ખાલી ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

વડોદરાના સાંસદે પણ પૂર્વ વીસીને ઈ-મેઈલ કરી બંગલો ખાલી કરવા કહ્યુ યુનિવર્સિટીએ પણ નોટિસ પાઠવીને પૂર્વ વીસીને બંગલો ખાલી કરવા સુચના આપી 48 કલાકમાં પૂર્વ વીસી બંગલો ખાલી કરવા વિદ્યાર્થીઓએ આપ્યું અલ્ટિમેટમ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ એસ યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ ડો. વિજય શ્રીવાસ્તવએ યુનિએ ફાળવેલો બંગલો ખાલી ન કરતા વિવાદ ઊભો થયો છે. ભાજપના […]

વડોદરા મ્યુનિ.ના કોર્પોરેટરો તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે

કોર્પોરેટરોના સિક્કિમ પ્રવાસ પાછળ મ્યુનિ. 40 લાખનો ખર્ચ કરશે બે દિવસની તાલીમ અને 5 દિવસ સિક્કમના વિવિધ સ્થળોએ ફરશે, વિપક્ષએ કર્યો વિરોધ વડોદરાઃ અમદાવાદ અને ગાંધીનગરના કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસની જેમ હવે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરો પણ તાલીમના નામે સિક્કિમની સહેલગાહે જશે. શહેરના નાગરિકોના ટેક્સના નાણામાંથી કોર્પોરેટરના પ્રવાસ પાછળ 40 લાખનો ખર્ચ કરાશે. બે દિવસની તાલીમ અને […]

અમેરિકાઃ મૂળ વડોદરાના કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા

નવી દિલ્હીઃ ડેમોક્રેટ્સ દ્વારા તેમની લાયકાત અંગે ચિંતાઓ અને તેઓ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડા સાથે ખૂબ નજીકથી મેળ ખાઈ શકે છે તેવી આશંકા હોવા છતાં, કાશ પટેલની પુષ્ટિ થઈ છે. US સેનેટે ગુરુવારે કાશ પટેલને નવા FBI ડિરેક્ટર તરીકે મંજૂરી આપી, તેમને દેશની અગ્રણી ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીના વડા બનાવ્યા. ડેમોક્રેટ્સ દ્વારા તેમની લાયકાત […]

વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા અગાઉ પણ ભોજન હલકી કક્ષાનું હોવાની ફરિયાદો ઊઠી હતી હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા […]

વડોદરાનો હરણી બોટકાંડ ના પીડિતો માટે વળતરની જાહેરાત

અમદાવાદઃ વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ આદેશ કરતા વડોદરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી. કે.સાંબડેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટની અજીના આધારે તમામ મૃતક બાળકના પરિવારજનોને વળતર પેટે […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પ્રોફેસરોની અછત, 600થી વધુ જગ્યાઓ ખાલી

સૌથી વઘુ રીસર્ચ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં છતા અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓના ભણતર પર પડતી અસર ઘણી ફેકલ્ટીઓમાં 15 વર્ષથી ભરતી થઈ નથી વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પુરતા વિદ્યાર્થીઓ છે. પણ તેમને ભણાવવા માટે પુરતા પ્રોફેસરો, અધ્યાપકો નથી. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી 100થી […]

વડોદરામાં કાલે રવિવારે ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરશે 72 રસ્તાઓને ડાયવર્ઝન અપાયુ 25 લાખથી વધુ દોડવીરોનુ રજિસ્ટ્રેશન વડોદરાઃ શહેરમાં આવતી કાલે તા.2જી ફેબ્રુઆરીને રવિવારે 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે. આ મેગા મેરેથોન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેરેથોન માટે શહેરના 27 માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેના માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક […]

વડોદરામાં કાસમ આલા બ્રિજ પર 11.5 ફુટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

મગર સોસાયટી તરફ જતો હતો ત્યારે મગરને જોઈને લોકો એકઠા થઈ ગયા લોકોના ટોળાંને લીધે મગર બ્રિજ પર ચડી ગયો હતો દોઢ કલાકની જહેમત બાદ મગર પાંજરે પુરાયો વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. અને મગરો અવાર-નવાર રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં  મધરાતે એક મહાકાય મગર […]

વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ વડોદરામાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઇપલાઇનમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ શુક્રવારે સવારે 4 વાગ્યે આવ્યો. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ ટીમ […]

વડોદરા પાસે કામરોલ ગામે વિશ્વીમિત્રી નદીમાં આધેડ મહિલાને મગર ખેંચી ગયો

નદીકાંઠેથી મહિલાના કપડાં અને ચપ્પલ મળ્યા નદીના સામે કાંઠે ઢોર લેવા જતાં પશુપાલક મહિલાને મગર ખેંચી ગયો, ઘટનાની લોકોએ વન વિભાગને જાણ કરી વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો જોવા મળી રહ્યા છે. મહાકાય મગરોને કારણે લોકો નદી કાંઠે જતાં પણ ડર અનુભવતા હોય છે. ત્યારે શહેર નજીક આવેલા કામરોલ નજીક વિશ્વામિત્રી નદીમાં મગરે વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code