વડોદરામાં પૂરફાટ ઝડપે આવેલા બાઈકે મહિલાને અડફેટમાં લીધી, મહિલા અને બાઈકચાલકના મોત
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જુના પાદરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા બે ના મોત નિપજ્યા હતા. શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પૂરફાટ ઝડપે પસાર થતાં બાઈક ચાલકે અડફેટમા લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલક, બંનેનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યુ હતું. આ […]


