ખરાબ હવામાનની ચેતવણીને પગલે વૈષ્ણો દેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હી, 19 જુલાઈ 2026: ખરાબ હવામાનની ચેતવણીને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે વૈષ્ણો દેવીની યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે. શ્રાઇન બોર્ડની સત્તાવાર સૂચના અનુસાર, શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવાની અને શ્રાઇન બોર્ડના સત્તાવાર માધ્યમો દ્વારા આપવામાં આવતી માહિતીનું પાલન કરવાની સલાહ આપવામાં […]


