1. Home
  2. Tag "varun dhavan"

એક્ટર વરુણ ધવનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બવાલ’ની રિલીઝ ડેટ આવી સામે

વરુણ ધવનની ફિલ્મ બવાનની રિલીઝ ટેડ સામે આવી સિનેમા ઘરોમાં આ તારીખે ફિલ્મ રિલીઝ કરાશે દિલ્હીઃ- બોલિવૂડના ચોકલેટી અભિનેતા ગણાતા વરુણ ધવનની એક્ટિગ શાનદાર છે તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે ત્યારે હવે તેઓ પોતાની અપકમિંગ ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે ત્યારે વરુણના ચાહકો માટે આ ફિલ્મને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત […]

અભિનેતા વરુણ ઘવન બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે  હોલિવૂડમાં OTT ડેબ્યૂની તૈયારીમાં

પ્રિયંકા ચોપરા સાથે વરુણ ઘવન હોલિવૂડ ઓટીટીમાં કરશે ડેબ્યૂ ઓટીટી હોલિવૂડની ડેબ્યની તૈયારીમાં હવે અભિનેતા વરુણ ઘવન મુંબઈઃ- બોલિવૂડના અભિનેતા અને અભિનેત્રીઓની હોલિવૂડમાં હવે લાઈનો લાગી રહી છે, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં અભિનય માટે જાણીતી છે ત્યારે હવે તેની સાથે અભિનેતા વરુણ ધવન પણ હોલિવૂડ ઓટીટી પ્લેટ ફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય […]

એક્ટર વરુણ ધવને વેક્સિનનો પહેલો ડોઝ લીધો, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ડોક્ટર્સનો માન્યો આભાર

એક્ટર વરુણ ધવને વેક્સિનનો પહેલો ડોઝ લીધો ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર હાલ ઘીમી પડતી જોવા મળી છે, આ સાથે જ કોરોનાને માત આપવા દેશમાં રસીકરણ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, ત્યારે વેક્સિનનો ડોઝ લેતા અભિનેતાઓ તેમના ફ્રેન્સને પણ વેક્સિન લેવા બાબતે સજાગ કરતા જોવા મળે છે, […]

એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ અને રહે છે ફિટઃ- ઈન્સ્ટા પર તેમણે તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા

એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ  ઈન્સ્ટા પર આસ્કમી એનિથિંગમાં  તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા મુંબઈઃ- બોલિવૂડ એક્ટર વરુણ ધવન છેલ્લા એક દાયકાથી બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઘરાવે છે, તેઓ તેમની ફઇટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, તેમએ રાઈઝિંગ સુપર સ્ટાર તરીકે પોતાની ઓળખ હવે બનાવી લીધી છે, અનેક ફેન્સ […]

વરુણ ધવને બર્થડેને લઈને કરેલી ટ્વિટથી યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ -શા માટે વરુણે પોસ્ટ કરવી પડી ડિલીટ

વરુણ ઘવને એવી પોસ્ટ કરી કે, યૂઝર્સ તેને કરી રહ્યા છે  બર્થડેનું ગ્રાફીક્સ વરુણ કરવું પડ્યું ડિલીટ મુંબઈઃ- બોલિવૂડના જાણીત એક્ટર વરૂણ ધવને  હાલમાં જ એક ફેન દ્વારા બનાવામાં આવેલ ગ્રાફિક ડિલીટ કર્યો હતો, જેમાં વરુણ જુદા જુદા અવતારમાં જોવા મળ્યો હતો. દેશમાં ભારતમાં કોરોનાવાયરસની બીજી તરંગ તીવ્ર બની રહી છે  ત્યારેમ અભિનેતાની આકરી ટીકા […]

બોલિવૂડ એક્ટર વરૂણ ધવને પ્રભૂતામાં પલગા માંડ્યા – ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ કર્યા લગ્ન

વરુણ ઘવન અને નતાશા લગ્નના બંધનમાં બંધાયા 23 જાન્યુઆરીએ બન્નેએ મુંબઇ નજીક અલીબાગમાં લગ્ન કર્યા દિલ્હીઃ-બોલિવૂડ એક્ટર વરુણ ધવન ઘણા સમયથી તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટાઈમ  સ્પેન્ડ કરી રહ્યા હતા તેઓ એકબીજાને ટે઼ કરી રહ્યા હતા, તે બન્ને  લાંબા સમયથી પ્રેમ સંબંધમાં દોડાયેલા હતા, ત્યારે હવે છેવટે વરુણ ઘવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code