અમદાવાદ શહેરમાં ગતિ મર્યાદાથી વધુ સ્પીડે વાહનો ચલાવશે તો 2000નો દંડ વસુલાશે
કારચાલક પ્રથમવાર પકડાશે તો 2000નો દંડ, બીજીવાર પકડાશે તો 4000નો દંડ, ત્રીજીવાર પકડાશે તો ડ્રાઈવિંગ લાયસન્સ રદ અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકો પુરફાટ ગતિએ વાહનો ચલાવતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે, ત્યારે શહેર પોલીસ કમિશનરે શહેરમાં વાહનોની ગતિમર્યાદા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે વાહનચાલકો ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તેવા વાહનચાલકો પાસેથી […]