1. Home
  2. Tag "Vehicles"

વડોદરામાં ઢોર પકડ પાર્ટીના વાહનો પર લાખોના ખર્ચે લગાવેલા કેમેરા શોભાના ગાંઠિયા બની ગયા

વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન ઘણીવાર પ્રજાના ટેક્સના નાણામાંથી અવિચારી ખર્ચા કરવામાં કોઈ કસર છોડતી નથી. શહેરમાં ઢોર પકડ પાર્ટી પર થતાં અવાર નવાર હુમલાથી કર્મચારીઓને બચાવવા માટે મ્યુનિ. દ્વારા ઢોર પકડ પાર્ટીના વાહનો પર રૂપિયા 17 લાખના ખર્ચે કેમેરા  લગાવવામાં આવ્યા હતા. પરંતુ કહેવાય છે. કે, કેમેરા એક પણ વખત ચાલુ થયા નથી. અને વાહનો પર લગાવેલા […]

દિલ્હીમાં 13 નવેમ્બરથી વાહનો માટે ઓડ-ઇવન સિસ્ટમ લાગુ નહીં થાય

દિવાળી બાદ સરકાર પ્રદુષણને લઈને સમીક્ષા કરશે ફરી સ્થિતિ ગંભીર બનશે તો ઓડ-ઈવન અંગે ફરી વિચારણા કરાશે નવી દિલ્હીઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે 13 નવેમ્બરથી ઓડ-ઈવન લાગુ નહીં થાય. હાલ તેને મોકૂફ રાખવામાં આવ્યો છે. જો સ્થિતિ ફરી ગંભીર બનશે તો વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં આઠેક દિવસથી પવનની ગતિમાં […]

વિતેલા મહિના દરમિયાન વાહનોના છૂટક વેચાણમાં નવ ટકાનો વધારો નોંધાયો – રિપોર્ટ

દિલ્હીઃ- વિતેલા મહિના ઓગસ્ટને લઈને છૂટક વાહનોના વેંચાણનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ તેમાં 9 ટકાનો વઘારો નોંધાયો છે ,પ્રાપ્ત માહિતી પ્રમાણે પેસેન્જર વાહનો અને ટુ વ્હીલર સહિત તમામ સેગમેન્ટમાં મજબૂત માંગને કારણે ઓગસ્ટમાં વાહનોના છૂટક વેચાણમાં 9 ટકાનો વધારો થયો છે. ઓટો ડીલર્સ બોડી FADA એ આ  રિપોર્ટ જારી કરી આ જાણકારી આપી.તેમણે […]

સમૃદ્ધિ એક્સપ્રેસ-વે ઉપર ખરાબ ટાયરને કારણે એક હજાર વાહનોને પ્રવેશતા અટકાવાયાં

મુંબઈઃ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર તાજેતરમાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો, જેમાં 25 લોકો દાઝી ગયા હતા. આ એક્સપ્રેસ વે વિશે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે 1 એપ્રિલથી 30 જૂનની વચ્ચે ટાયર ખરાબ હોવાને કારણે લગભગ 1,000 વાહનોને સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સંબંધિત એક્સપ્રેસ વે નાગપુરને નાસિક […]

કેન્દ્રીય મંત્રી ગડકરીનો દાવો, સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો લાવવામાં આવશે

ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ થશે  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત  દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે સંપૂર્ણ રીતે ઇથેનોલ પર ચાલતા નવા વાહનો રજૂ કરવામાં આવશે. નાગપુરમાં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રીએ કહ્યું કે તેઓ તાજેતરમાં મર્સિડીઝ બેન્ઝ કંપનીના પ્રેસિડેન્ટને મળ્યા હતા, જે ઈલેક્ટ્રિક […]

ભારતના વાહનોના થર્ડ પાર્ટી વીમાના નવા બેઝ પ્રીમિયમ દર નક્કી કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ટુ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો સહિત વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમાના નવા બેઝ પ્રીમિયમ દરોની દરખાસ્ત કરાઈ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ અને જવાબદારી નિયમોનો મુસદ્દો ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી […]

તલાટી ભરતી પરીક્ષાઃ ઉમેદવારો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વાહનો પણ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ આયોજીત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઈને સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે વિશેષ એસટી બસ તથા વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી શૈક્ષણિક સંચાલકોને પણ ઉમેદવારો […]

રાજ્યમાં સ્ક્રેપીંગ પોલીસી હેઠળ 23 લાખ જેટલા વાહનો ભંગારમાં ફેરવાશે

અમદાવાદઃ રાજ્યમાં સ્ક્રેપીંગ પોલિસી હેઠળ લગભગ 23 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાઈ જશે. જેથી રાજ્યમાં પાંચ જેટલી સ્ક્રેપીંગ ફેસીલીટીને સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની જનતાને પરિવહનની વધારે સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં બે હજાર જેટલી નવી બસોની ખરીદી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં રાજ્યના […]

અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ

દિલ્હી:યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી હતી. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે.માહિતી અનુસાર, તેમાં સેંકડો બખ્તરબંધ વાહનો અને યુક્રેનના હવાઈ સંરક્ષણ માટે સપોર્ટનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જેમાં અમેરિકાએ મદદની ખાતરી આપી […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code