બિહાર-ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
પટના, 14 જુલાઈ 2026: દેશભરમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો માટે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 48 કલાક દેશના અનેક ભાગો માટે ભારે સાબિત થઈ શકે છે. આજની સૌથી મોટી અપડેટ અનુસાર, દેશના બે પૂર્વીય રાજ્યોમાં મેઘરાજા કહેર […]


