1. Home
  2. Tag "Vice President Jagdeep Dhankhard"

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો લહેરાવ્યો

દિલ્હી: નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર આજે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદભવનના નવા બિલ્ડીંગના પ્રાંગણના ગેટ પર તિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય સંસદ સત્રના એક દિવસ પહેલા આ ધ્વજવંદન સમારોહ કરવામાં આવ્યો છે. આ સત્રમાં […]

દેશનું સંરક્ષણ ઉત્પાદન પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીનું મુંબઈમાં જલાવતરણ કરાયું યુદ્ધ જહાજના નિર્માણમાં MSIએ મુખ્ય ભૂમિકા ભજવી પ્રોજેક્ટ-17A હેઠળ ભારતીય નૌકાદળનું આ 7મું સ્ટીલ્થ યુદ્ધ જહાજ મુંબઈઃ અત્યાધુનિક નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે મુંબઈમાં જલાવતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ મહેમાન તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની ડોક્ટર સુદેશ ધનખડ હાજર રહ્યા હતા. સમારોહને સંબોધતા […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે

દિલ્હી :બ્રિટન 70 વર્ષ બાદ ફરી એકવાર રાજ્યાભિષેકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કિંગ ચાર્લ્સનો શનિવારે એટલે કે આજે બ્રિટનમાં રાજ્યાભિષેક કરવામાં આવશે.જો કે, પ્રિન્સ ચાર્લ્સને રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી જ સમ્રાટનો દરજ્જો મળ્યો હતો. પરંતુ હવે શનિવારે તેમને ઔપચારિક રીતે તાજ પહેરાવવાની શાહી પરંપરાનું પાલન કરવામાં આવશે. રાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક 2 જૂન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code