1. Home
  2. Tag "viewers"

પહેલાની ફિલ્મોમાં ખલનાયકોની બેકસ્ટોરી ન હોવાથી દર્શકો તેમને નફરત કરતા હતાઃ પ્રેમ ચોપરા

મુંબઈઃ પીઢ અભિનેતા પ્રેમ ચોપરા બોલિવૂડમાં વિલનની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત છે. તેમણે હિન્દી ફિલ્મોમાં ઘણા ખતરનાક પાત્રો ભજવ્યા છે. ફિલ્મ ‘બોબી’નો ડાયલોગ ‘પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા’ આજે પણ દર્શકોને યાદ છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેતા હિન્દી ફિલ્મોમાં વિલનની ભૂમિકા વિશે ખુલીને વાત કરી હતી. પ્રેમ ચોપરા જ્યારે પણ પડદા પર આવ્યા […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]

વેબ સિરિઝના ટ્રેન્ડના લીધે મલ્ટિપ્લેક્સ-થિયેટરોને ફિલ્મ જોવા પુરતા દર્શકો મળતાં નથી

અમદાવાદઃ રાજ્યમાં તમામા નાના મોટા શહેરોમાં સિનેમા ગૃહોનો એક જમાનો હતો. તે જમાનામાં મોબાઈલ ફોન કે લેપટોપ નહોતા. શહેરીજનો પોતાના પરિવાર સાથે સિનેમા જોવા માટે જતાં હતા. શનિ-રવિમાં તો સિનેમા ગૃહો હાઉસફુલ જતાં હતા. ત્યારબાદ મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો. અમદાવાદમાં 100 જેટલા સિનેમાં ગૃહો હતા.તેમાં કોમર્શિયલ બિલ્ડિંગો બની ગયા. હવે કોરોનાના કાળમાં મલ્ટિપ્લેક્સ બંધ રહ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code