1. Home
  2. Tag "Vipul Chaudhary"

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટે સાતવર્ષની સજા ફટકારી

અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસમાં  મહેસાણા  ડિસ્ટિક્ટ કોર્ટે સાગરદાણ કૌભાંડમાં  ડેરીના તત્કાલિન ચેરમાન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં ડિસ્ટ્રિકટ કોર્ટે લાબી સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો.  જેમાં  15 આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, એમાંથી […]

દૂધસાગર ડેરીના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

અમદાવાદ:  મહેસાણા જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણી અને દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડના કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આખરે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ છે. કોઈપણ શરત વગર તેમના જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં ગેરરીતિ […]

આપ’ના અરમાનો અધૂરા રહ્યા, વિપુલ ચૌધરી ચૂંટણી નહી લડે, અર્બુદા સેના પણ કોઈને સમર્થન નહીં આપે

મહેસાણાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પ્રથમ તબક્કની ચૂંટણી માટે તો ફોર્મ ભરવાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે પણ બે-ચાર બેઠકોને બાદ કરતા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો […]

દૂધ સાગર ડેરીના નાણાકિય કૌભાંડના કેસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધારીની ધરપકડ

ગાંધીનગરઃ  મહેસાણીની દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણાના એન્ટી કરપ્શન બ્યુરોમાં  દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code