1. Home
  2. Tag "Viral"

શ્રીલંકાનો પૂર્વ ફાસ્ટ બોલર મલિંગા બન્યો સિંગર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓએ શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાનું નામ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે લસિથ મલિંગાને ગીતો ગાતા સાંભળ્યા છે? હાલ લસિથ મલિંગાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં, લસિથ મલિંગા એક ગીત ગાતો જોવા મળે છે. આ વીડિયોમાં લસિથ મલિંગા તેની પત્ની તાન્યા મલિંગા સાથે […]

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સની જાહેરાતનો વિચિત્ર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા પાકિસ્તાનને આતંકવાદ માટે સલામત આશ્રયસ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આખી દુનિયા આપણા પાડોશી દેશના સત્તાધીશોને શંકાની નજરે જુએ છે. દરમિયાન, પાકિસ્તાની એરલાઈને એક જાહેરાત તૈયાર કરી છે. જેની પોસ્ટ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી, ભારતીય યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં રમુજી કોમેન્ટ્સ પણ કરી છે. […]

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

પહેલીવાર PM મોદીની સુરક્ષામાં જોવા મળી મહિલા કમાન્ડો, વાયરલ થઈ રહી છે કંગના રનૌતની આ પોસ્ટ

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત મહિલા SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) કમાન્ડોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને વડાપ્રધાનની સુરક્ષામાં મહિલાઓની ભાગીદારીના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પણ આ તસવીર શેર કરી અને તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી. હકીકતમાં, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ […]

PM મોદી, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગની હસતી તસવીર વાયરલ, અમેરિકાની ચિંતા વધશે

સૌની નજર રશિયાના કઝાનમાં યોજાઈ રહેલી 16મી બ્રિક્સ સંમેલન પર છે. આ દરમિયાન એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર અમેરિકા માટે ચિંતાનો વિષય છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠા છે અને હસતા છે. વિશ્વના ત્રણ […]

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા માંગો છો? ફોલો કરો આ ટ્રિક્સ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને, લોકો ખૂબ જ ઓછા સમયમાં લાખો વ્યૂઝ મેળવે છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવું એ યુવાનોની ઈચ્છા બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા પ્રભાવકો મળશે જે બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ કરીને લાખો રૂપિયા કમાય છે. જો તમે પણ ઈચ્છો છો કે […]

જાપાનની એક ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકો ખુબ કરી રહ્યાં છે પસંદ

હાલમાં ઈન્ટરનેટ પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે વાહનોની સુરક્ષા સાથે જોડાયેલી એક અનોખી ટેક્નોલોજી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જાપાનની એક ટ્રક માલ લઈને જઈ રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી થોડાક મીટર દૂર રસ્તા પર એક લેસર લાઇન પડી રહી છે અને આ જ વાસ્તવિક સુરક્ષા […]

છ દાયકા પહેલા વેચાયેલા સ્કુટરનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ, કિંમત જાણી લોકો આશ્ચર્યચકિત

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે મોટરસાઈકલ અને કાર જેવા વાહનો જોવા મળે છે, એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકો ગેરલેસ સ્કૂટર લઈને ફરે છે. જો કે, વર્ષો પહેલા દેશમાં સ્કુટરને સ્ટેટસ માનવામાં આવતું હતું. હાલ સોશિયલ મીડિયામાં છ દાયકા જૂના સ્કુટરનું બિલ વાયરલ થયું છું. તેમજ સ્કુટરની કિંમત જાણીને લોકો પણ વિચારતા […]

અભ્યાસ માટે 15 મિનિટ અને નહાવા માટે 30 મિનિટ,બાળકનું ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર છવાયું,વાંચીને લોકો ખુશ થયા

બાળપણ એ આપણા બધા માટે સૌથી કિંમતી સમય છે. આ એકમાત્ર એવો સમય છે જ્યાં કોઈ જવાબદારીઓ નથી, કોઈ ચિંતા નથી, કોઈ દબાણ નથી. બધુ જ ધ્યાન મોજ-મસ્તી કરવા પર છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને વાંચીને તમારા બાળપણની યાદો તાજી થઈ જશે. આ પોસ્ટ @Laiiiibaaaa દ્વારા ટ્વિટર પર […]

સિડનીના આકાશમાં ‘વેલકમ મોદી’ લખીને નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, નિહાળો વીડિયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. દરમિયાન PM મોદીનું સિડનીમાં ખાસ અને અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીને આવકારવા માટે રિક્રિએશનલ એરક્રાફ્ટની મદદથી પીએમ મોદીના સ્વાગતમાં અહીં આકાશમાં વેલકમ મોદી લખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને આકાશમાં વેલકમ મોદી લખાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code