1. Home
  2. Tag "Viral videos"

ફિલ્મી સ્ટાઈલમાં કાર નદીમાંથી પસાર કરતો વિડિયો થયો વાયરલ, પોલીસે 3500 દંડ ફરકાર્યો

લાહૌલ- સ્પિતિ જલ્લાના એસપી મયંક ચૌધરીએ કહ્યું કે હાલમાં એક વિડિયો વાયરલ થયો છે, જેમાં એક થાર લાહૌલ- સ્પિતિમાં નદી પાર કરી રહી છે. આ વાહનને મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ચલણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તાર લાહૌલના તાંદી સંગમમાં નદીમાં એક પર્યટકે પોતાની ગાડી ઉતારી દીધી હતી. માઈનસ તાપમાન અને લોહી થીજી નાખે તેવી […]

એક વ્યક્તિએ કસરત માટે દેશી જુગાડથી બનાવ્યું શાનદાર ટ્રેડમિલ,વીડિયો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

એક વ્યક્તિએ બનાવ્યું શાનદાર ટ્રેડમિલ દેશી જુગાડથી બનાવ્યું શાનદાર ટ્રેડમિલ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જો તમે જિમમાં જતા હોવ અથવા કસરત કરતા હોવ, તો તમે સારી રીતે જાણતા હશો કે ટ્રેડમિલ શું છે.વાસ્તવમાં, ટ્રેડમિલ એ એક ઉપકરણ છે,જે દોડવાની કસરતને ખૂબ જ સરળ બનાવે છે.આજકાલ તમને લગભગ દરેક જિમમાં ટ્રેડમિલ જોવા મળશે.ઘણા લોકો […]

કબૂતર અને શ્વાનની અનોખી મિત્રતા,વીડિયો જોઈને થઇ જશો આશ્ચર્યચકિત

હૃદયને સ્પર્શી જાય તેવો વીડિયો કબૂતર-શ્વાનની અનોખી મિત્રતા વીડિયો જોઈને થઇ જશો હેરાન શ્વાન અને માણસો વચ્ચેની મિત્રતા જગજાહેર છે. એવું માનવામાં આવે છે કે,શ્વાન હજારો વર્ષોથી માણસોના સાથી તરીકે જીવે છે. વાસ્તવમાં, તેઓ માણસો સાથે રહેવાનું ખૂબ પસંદ કરે છે.તેમની સાથે રમવાથી, કૂદવાથી, દોડવાથી ખૂબ આનંદ મળે છે.આ જ કારણ છે કે, દુનિયાભરના લોકો […]

છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો શખ્સને પડ્યો ભારે,જુઓ આ વીડિયો

છત પરની રેલિંગ પર સ્ટંટ કરવો પડ્યો ભારે બેલેન્સ બગડતા જ શખ્સ ધડામ દઈને નીચે પડ્યો જુઓ આ વીડિયો સ્ટંટ કરવો એ કોઈ નાની માં નો ખેલ નથી કે જેને વગર પ્રેક્ટિસે જ શરૂ કરી દેવો, તેના માટે ઘણી મહેનત અને સખત પ્રેક્ટિસની જરૂર છે. જ્યારે સમય આવે છે, ત્યારે કેટલીકવાર બધી પ્રેક્ટિસ પણ ખોવાઈ […]

સ્કેટિંગ કરતા 4 વર્ષના બાળકનો શાનદાર વીડિયો વાયરલ

સ્કેટિંગ કરતા બાળકનો વીડિયો વાયરલ માત્ર 4 વર્ષનો જ છે આ બાળક લોકોએ કહ્યું-‘કાશ અમે પણ આ ઉંમરે હોત’ હરવું-ફરવું કોને પસંદ ન હોય.લોકો એક થી વધુ ખુબસુરત જગ્યાઓ પર ફરવા અને મોજમસ્તી કરવા જતા હોય છે.ખાસ કરીને બર્ફીલી જગ્યાઓ પર તો ફરવું અને મોજમસ્તી કરવાનો કંઇક અલગ જ આનંદ છે,જે આપણને બીજી કોઈ જગ્યાએ […]

હવે ‘મેગી આઇસક્રીમ રોલ’ની રેસિપીએ સોશિયલ મીડિયા પર લોકોને માથું પકડવા પર કર્યા મજબુર

માર્કેટમાં આવ્યો મેગી આઈસ્ક્રીમ રોલ વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે લોકોએ કહ્યું- બસ કરો ભાઈ!દિલ પર લાગે છે ગ્રાહકોને આકર્ષવા માટે આ દિવસોમાં સ્ટ્રીટ ફૂડ વેંડર્સ ફૂડસ સાથે અનોખા પ્રયોગ કરી રહ્યા છે. કોઈ ફેન્ટામાં મેગી બનાવીને લોકોને ચોંકાવી રહ્યું છે તો કોઈએ રૂહ અફઝા સાથે ચા બનાવીને લોકોને ચોંકાવી દીધા છે.લોકોની પ્રિય મેગી સાથે […]

સ્કૂલમાં નાના બાળકે ગાયું ‘ગુલાબી આંખે જો તેરી દેખી’,જુઓ વીડિયો

સ્કૂલમાં નાના બાળકે ગાયું અદ્ભુત ગીત સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ સાંભળીને તમે પણ તેના ફેન થઈ જશો તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે,આજના બાળકો પ્રતિભાશાળી જ જન્મે છે.આ વાત અમુક અંશે સાચી પણ છે, કારણ કે આજકાલ નાનપણથી જ બાળકોમાં આવી પ્રતિભા બતાવવાનું શરૂ થઈ જાય છે, જે પુખ્ત વયના લોકોના વિચારની બહાર […]

હવામાં ઉડતી મરઘીનો અદ્દભુત વીડિયો વાયરલ, તમે પણ જોઈને હેરાન થઈ જશો

હવામાં ઉડતી મરઘી વીડિયો થયો વાયરલ વીડીયો જોઈ હેરાન થઈ જશો પાંખ વાળા અથવા ઉડવા વાળા કોઈ પણ જીવને પક્ષી કહેવવામાં આવે છે.એ તો તમે જાણતા જ હશો.પક્ષીઓ ઊંચા પર્વતોને પણ સરળતાથી પાર કરી શકે છે.જો કે, કેટલાક પક્ષીઓ એવા હોય છે જે પાંખો હોવા છતાં ઉડી શકતા નથી.આમાં મરધા અને મરધીનો પણ સમાવેશ થાય […]

જ્યારે બે સાઇકલ સવારો જોરદાર અથડાયા ત્યારે જોવા મળ્યો શાનદાર નજારો

બે સાઇકલ સવારો એકબીજા સાથે અથડાયા ત્યાર પછી જોવા મળ્યો શાનદાર નજારો ઘણા લોકોએ આ વીડિયો જોઇને આપી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર એકથી વધુ એવા વીડિયો વાયરલ થયા છે, જે લોકોનું મનોરંજન કરે છે. કેટલાક વીડિયો થોડા ઈમોશનલ પણ કરે છે, પરંતુ મોટાભાગના લોકોને ફની અને હસાવતા વીડિયો જ પસંદ હોય છે. ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ […]

એક વ્યક્તિએ રોડની દીવાલ પર બનાવ્યું અદ્દભુત પેઈન્ટિંગ,લોકોએ કહ્યું ‘ટેલેન્ટેડ છે આ તો ‘

આ વ્યક્તિએ રસ્તાની દીવાલ પર બનાવ્યું પેઈન્ટિંગ વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘ટેલેન્ટેડ છે આ તો ‘ એક સારા વ્યક્તિની ઓળખ કેવી રીતે કરી શકાય છે ? આ પ્રશ્ન અવારનવાર ઘણા લોકોના મનમાં થતો હશે, પરંતુ તેનો જવાબ બહુ ઓછા લોકોને મળે છે.હવે એ તો તમે જાણતા જ હશો કે લોકોએ સારા અને નૈતિક ગુણો અપનાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code