1. Home
  2. Tag "VOICE"

મોબાઈલ કંપનીઓએ વોઈસ અને SMS ધરાવતા સસ્તા પ્લાન ફરજિયાત આપવા પડશે

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: TRAI દ્વારા ટેલિકોમ ગ્રાહકો માટે નવા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જે હેઠળ કંપનીઓએ હવે દરેક વેલિડિટી માટે માત્ર વોઈસ અને SMS ધરાવતા સસ્તા પ્લાન આપવા ફરજિયાત બનશે. આ પગલાથી ખાસ કરીને એવા વપરાશકર્તાઓને મોટો આર્થિક ફાયદો થશે જેમને ડેટાની જરૂર નથી અને તેઓ ઓછા ખર્ચે માત્ર કોલિંગ સુવિધા […]

પ્રયાગરાજઃ મહાકુંભમાં સુમિત્રા નંદન પંત, મહાદેવી વર્મા, હરિવંશ રાય બચ્ચનનો અવાજ ગુંજશે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં આ વખતનો મહાકુંભ અગાઉના તમામ કાર્યક્રમો કરતાં વધુ ભવ્ય અને દિવ્ય થવાનો છે. આ ક્રમમાં આ વખતે એક એવી પહેલ કરવામાં આવી રહી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. અહીં અલ્હાબાદ મ્યુઝિયમ, પ્રયાગરાજ ભારતના પ્રખ્યાત હિન્દી સાહિત્યકારોની એક ગેલેરીનું નવીનીકરણ કરવા જઈ રહ્યું છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ […]

નાસાના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરે પોતાનો અવાજ પૃથ્વી પર મોકલ્યો

નાસાના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરને મોકલ્યો અવાજ નાસાના હેલિકોપ્ટરે પોતાનો અવાજ પૃથ્વીને મોકલ્યો મચ્છરના ગણગણાટ જેવો અવાજ સાંભળી શકાય છે નવી દિલ્હી: નાસાએ થોડાક સમય પહેલા મંગળની સપાટી પર હેલિકોપ્ટર લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો અને હવે એ જ હેલિકોપ્ટરે પૃથ્વી પર પોતાનો અવાજ મોકલ્યો છે. મચ્છરના ગણગણાટ જેવો એનો અવાજ સંભળાય છે. નાસાએ ટ્વિટર પર હેલિકોપ્ટરનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code