1. Home
  2. Tag "Water Border"

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધીઃ 3 બોટો સાથે 18 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયેલું છે. ત્યારે પાકિસ્તાન મરિન સિક્યુરિટીની ભારતીય જળસીમામાં ચાંચિયાગીરી વધી છે. તેમજ અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમાર પરિવારમાં ભય ફેલાયો છે. આ મહિનામાં ભારતીય જળસીમામાંથી માછીમારોનું પાકિસ્તાન […]

ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું કર્યું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરિયાઈ સીમામાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. તેમજ ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જાય છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 21 માછીમારોનું 3 બોટ સાથે અપહરણ કરતા માછીમારોમાં ભય ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય માછીમારો ભારતીય જળસીમામાં માછીમારી કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code